Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી જૂને અંત્રોલીની મુલાકાતે

અંત્રોલી ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

aaspassdaily by aaspassdaily
2023-06-01 10:58:45
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોદી 5મી જૂને સુરત જીલ્લાના અંત્રોલીની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ કામગિરી કરાઇ રહી છે.
અંત્રોલી ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.
પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જૂને સુરત જીલ્લાની મુલાકાત લેશે. તેઓ પલસાણા તાલુકાના અંત્રોલી ગામ પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનું સ્વપ્ન છે અને તેઓ સ્વંય આ પ્રોજેક્ટ પર દેખરેખ રાખી રહ્યા છે. દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેનનું સ્ટોપ અંત્રોલી ગામે તૈયાર થઇ રહ્યું છે જેથી આ પ્રોજેક્ટની કામગિરી નિહાળવા માટે વડાપ્રધાન અંત્રોલી ખાતે આવી રહ્યા છે.
વડાપ્રધાનના આગમનને લઈ અંત્રોલી ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. વડાપ્રધાન અંત્રોલી ક્રિકેટ મેદાન ખાતે હેલિપેડ પર ઉતરી બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાતે રવાના થશે. વડાપ્રધાનના કાફલાનો રૂટ અને સુરક્ષા બાબતે હાલ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.

Previous Post

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાદેવી હોલકર

Next Post

સટ્ટામાં દેવુ થતાં પતિએ પત્ની અને 2 વર્ષની પુત્રીને મિત્રોને વેચી નાંખી..!

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

May 4, 2026
Next Post
સટ્ટામાં દેવુ થતાં પતિએ પત્ની અને 2 વર્ષની પુત્રીને મિત્રોને વેચી નાંખી..!

સટ્ટામાં દેવુ થતાં પતિએ પત્ની અને 2 વર્ષની પુત્રીને મિત્રોને વેચી નાંખી..!

ગહેલોતે 100 યુનિટ વીજળી મફતની કરી જાહેરાત

ગહેલોતે 100 યુનિટ વીજળી મફતની કરી જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.