Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

22ના રોજ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વિશ્વના ફકત ચાર રાષ્ટ્રવડાઓએ જ અમેરિકી સંસદને બે વખત સંબોધ્યા છે

aaspassdaily by aaspassdaily
2023-06-03 13:05:58
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકા ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘સ્ટેટ-વિઝીટ’નું સન્માન આપવા જઈ રહી છે અને તા.21થી વડાપ્રધાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે તેમાં તા.22ના રોજ તેઓ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે.
અમેરિકાની સંસદે આ આમંત્રણ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખૂબ જ સન્માનીત વ્યક્તિની શ્રેણીમાં મુકયા છે. અમેરિકી સંસદને બે વખત સંબોધનનું બહુમાન અત્યાર સુધીમાં બ્રિટનના વડાપ્રધાન વીન્સ્ટોન ચર્ચીલ દક્ષિણ આફ્રિકાના ગાંધી ગણાવાયેલા નેલ્સન મંડેલા તથા ઈઝરાયેલના બે વડાપ્રધાનને જ મળ્યું છે.
અમેરિકી સંસદના બન્ને ગૃહ સેનેટ તથા હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવના બહુમતી-લઘુમતી બન્ને પાંખના વડાઓએ સંયુક્ત રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ આમંત્રણ આપ્યુ છે. અગાઉ 2016માં વડાપ્રધાન શ્રી મોદીએ અમેરિકી સંસદના બન્ને સદનોની બેઠકને સંબોધન કર્યુ હતું અને તે બાદ અમેરિકા-ભારતની મિત્રતાને એક નવી ગતિ મળી હતી. તા.22ના રોજ સાંજે મોદી આ સંબોધન કરે તેવી શકયતા છે. મોદીને તા.26ના રોજ વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનર પણ પ્રમુખ જો બાઈડન આપશે.

Previous Post

મોદીએ ટ્રેન દુર્ઘટના પર ઈમરજન્સી બેઠક યોજી: આજે ઓડિશા જશે

Next Post

ઓડિશા દુર્ઘટના વાળા રુટ પર 51 કલાક બાદ ચાલી ટ્રેન

aaspassdaily

aaspassdaily

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા માટે સંમત થયું હોવાનો ટ્રમ્પનો દાવો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા તળિયે

June 24, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
Next Post
ઓડિશા દુર્ઘટના વાળા રુટ પર 51 કલાક બાદ ચાલી ટ્રેન

ઓડિશા દુર્ઘટના વાળા રુટ પર 51 કલાક બાદ ચાલી ટ્રેન

ગંગા નદી પર બની રહેલો 717 કરોડનો પુલ બીજી વખત ધરાશાયી, 1

ગંગા નદી પર બની રહેલો 717 કરોડનો પુલ બીજી વખત ધરાશાયી, 1

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.