Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૃત સરોવરની ઓચિંતી લીધી મુલાકાત

aaspassdaily by aaspassdaily
2023-06-05 11:49:08
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ચોમાસાના આગમન આડે હવે ખૂબ ઓછા દિવસો બાકી છે. ત્યારે દહેગામના કરૌલીમાં અમૃત સરોવરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. અને સબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. મહત્વનુ છે કે દહેગામના કરૌલીમાં ત્રણ તળાવો બનાવ્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને સાથે રાખી ચોમાસાની શરૂઆત પહેલા બનેલા તળાવોની ઓચિંતી મુલાકાત લીધી હતી. અમૃત સરોવર યોજના હેઠળ દહેગામના કરૌલીમાં બનેલા ત્રણ તળાવની મુલાકાત બાદ ત્યા થયેલા કામોની સમીક્ષા કરી હતી. બીજી બાજુ મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટને પરિણામે મુલાકાત સ્થળે સોપો પડી ગયો હતો અને અધિકારીઓ દોડી ગયા હતા.

Previous Post

બાડમેરમાં માતાએ 4 બાળકોને હત્યા કરી પછી આત્મહત્યા કરી

Next Post

મહાભારતમાં શકૂનિ મામાના પાત્રને જીવંત કરનારા ગૂફી પેન્ટલનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

સુરતમાં બે કલાકમાં 6 ઈંચ ધોધમાર વરસાદ
તાજા સમાચાર

મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

June 24, 2026
અમદાવાદમાં કાર ચાલકને આંચકી આવતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા
તાજા સમાચાર

અમદાવાદમાં કાર ચાલકને આંચકી આવતા વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા

June 23, 2026
છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
Next Post
મહાભારતમાં શકૂનિ મામાના પાત્રને જીવંત કરનારા ગૂફી પેન્ટલનું નિધન

મહાભારતમાં શકૂનિ મામાના પાત્રને જીવંત કરનારા ગૂફી પેન્ટલનું નિધન

ચોમાસુ હજુ દરિયામાં: કેરળમાં આગમન થવામાં હજુ બે-ત્રણ દિવસ

ચોમાસુ હજુ દરિયામાં: કેરળમાં આગમન થવામાં હજુ બે-ત્રણ દિવસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.