Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વર્લ્ડકપમાં પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા નથી માંગતું

સુરક્ષાને લઈને આઈસીસી ચેરમેન-ડાયરેક્ટર સમક્ષ વ્યક્ત કરી ચિંતા

aaspassdaily by aaspassdaily
2023-06-08 11:43:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડના પ્રમુખ નઝમ સેઠીએ આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેને વિશ્ર્વ કપ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર કટ્ટર હરિફ ભારત વિરુદ્ધ રમવાને લઈને પોતાની આશંકાઓ વ્યક્ત કરી દીધી છે. પીસીબી પોતાની મેચ કોલકત્તા, ચેન્નાઈ અથવા બેંગ્લોરમાં રમવા માંગે છે.
સેઠીએ બાર્કલે અને અલાર્ડિસને વાકેફ કરી દીધા છે કે પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા નથી માંગતું. જો નોકઆઉટ અથવા ફાઈનલ મેચ હશે તો ટીમ અહીં રમશે. આઈસીસીને અનુરોધ કર્યો કે જો પાકિસ્તાન સરકાર ભારત જઈને વર્લ્ડકપ રમવાની પરવાનગી આપે છે તો પછી પાકિસ્તાનની મેચ ચેન્નાઈ, બેંગ્લોર અથવા કોલકત્તામાં રમાડવામાં આવે.પાકિસ્તાન બૉર્ડ અમદાવાદમાં ટીમની સુરક્ષાને લઈને ચિંતીત છે.

Previous Post

કેનેડામાં સડક પર ઉતર્યા ભારતીય વિદ્યાર્થીઓ

Next Post

સરકારે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રોકી દીધું

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
સરકારે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રોકી દીધું

સરકારે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રોકી દીધું

યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા

યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.