Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા

મીરા રોડ હત્યા કાંડ; લિવ ઈન પાર્ટનર નીકળ્યો હેવાન

aaspassdaily by aaspassdaily
2023-06-09 10:27:44
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીના શ્રધ્ધા વોકર મર્ડર કેસ અને હવે મુંબઈમાં પણ આવો જ એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, મુંબઈના મીરા રોડ વિસ્તારની આકાશગંગા સોસાયટીમાં એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં હત્યારાએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના ટુકડાને કુકરમાં બાફી દીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મનોજ સાહની ઉંમર 56, અને સરસ્વતી વૈદ્ય ઉંમર 32, બંને ત્રણ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના અનેક ટુકડા કરી દેવામાં આવ્યા હતા. દુર્ગંધ ન ફેલાય તે માટે આરોપીઓએ મૃતદેહના ટુકડાને કુકરમાં બાફયા હતા. તેમ છતાં વિચિત્ર ગંધથી પડોશીઓ પરેશાન થઈ ગયા હતા, તેથી તેઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની અટકાયત કરી છે. આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે તેના ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાઓ કટર મશીનથી કાપવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે.
આ ઘટના મુંબઈને અડીને આવેલા મીરા રોડના ગીતા નગરમાં ગીતાકાશ દીપ સોસાયટીના 7મા માળે ફ્લેટ નંબર 704માં બની હતી. ફ્લેટ 704ની બરાબર સામેના ફ્લેટમાં રહેતા સોમેશ શ્રીવાસ્તવે દુર્ગંધ આવતા પ્રથમ ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દરવાજો ખૂલ્યો નહોતો. જે બાદ પાડોશીઓએ પોલીસને જાં કરી હતી. મળતી જાણકારી અનુસાર બંને છેલ્લા ત્રણ વર્ષથી આકાશગંગા સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. બંનેએ બિલ્ડિંગમાં કોઈની સાથે વધુ વાતઓ કરતાં નહતા. મહિલાની બે ત્રણ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. હજુ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મૃતદેહના ટુકડા પણ મળી આવ્યા છે.

Previous Post

સરકારે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રોકી દીધું

Next Post

કેરળમાં દસ્તક બાદ આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
કેરળમાં દસ્તક બાદ આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

કેરળમાં દસ્તક બાદ આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના:  દુર્ગ-પુરી એક્સપ્રેસના કૉચમાં લાગી આગ

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના: દુર્ગ-પુરી એક્સપ્રેસના કૉચમાં લાગી આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.