Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન રોકી દીધું

કેદારનાથ મંદિર પાછળ ગ્લેશિયર તૂટ્યો, ચારેતરફ બરફનું તોફાન

aaspassdaily by aaspassdaily
2023-06-09 10:26:38
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેદારનાથ મંદિરની પાછળ સાતથી આઠ વાગ્યાની આસપાસ ગ્લેશિયર તૂટવાની ઘટના સામે આવી છે. આ એવલાંચ મંદિરથી 4 કિમી પાછળ હતું. રિપોર્ટમાં જણાવ્યા અનુાર, ગ્લેશિયર તૂટીને ગાંધી સરોવરમાં જઈને પડ્યો, તેને લઈને વિસ્તારમાં બરફનું તોફાન જોવા મળ્યું હતું. શ્રદ્ધાળુઓ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી.
સરકારે ભીડને કંટ્રોલ કરવા માટે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન 10 જૂન સુધી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 જૂન સુધી રોકી દીધું છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 40 લાખથી વધારે તીર્થયાત્રીઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Previous Post

વર્લ્ડકપમાં પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા નથી માંગતું

Next Post

યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા

યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા

કેરળમાં દસ્તક બાદ આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

કેરળમાં દસ્તક બાદ આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.