Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી , 22 લોકોને ઈજા

ડેમેજ રિકવરની કામગીરી શરૂ થશે અને બાદ સેલ્ટર હોમમાં રહેલા લોકોને પાછા મોકલવા પર નિર્ણય થશે

aaspassdaily by aaspassdaily
2023-06-16 10:13:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી.ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર આ બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે માહિતી આપવામાં આવી હતી.આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, કચ્છમાં હાલ ભારે પવન ચાલુ છે તેમજ ચક્રવાતના પાછળના ભાગને કારણે કચ્છમાં વરસાદ ચાલુ છે. 240 અસરગ્રસ્ત ગામોમાં વીજપોલ ધરાશાઈ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચક્રવાતને કારણે માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી બન્યો તેમજ વાવાઝોડાને કારણે 524 ઝાડ પડ્યા, જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા છે
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી વાવાઝોડાને કારણે 22 જેટલા લોકોને ઈજા થઈ છે. દક્ષિણ રાજસ્થાન બાજુ વાવાઝોડુ આગળ વધશે અને ઉત્તરગુજરાતમાં રાજસ્થાનમાં થયેલા વરસાદનું પાણી આવશે. તેમણે કહ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. ડેમેજ રિકવરની કામગીરી શરૂ થશે અને બાદ સેલ્ટર હોમમાં રહેલા લોકોને પાછા મોકલવા પર નિર્ણય થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યાર 118 કીમી સુધીની હવાની ગતી કચ્છમાં પહોચી હતી. સરેરાશ 78 કીમીની ઝડપે કચ્છમાં પવન રહ્યો છે

Previous Post

બિપરજોયના કારણે 5,000 કરોડના વ્યવહારો અટકશે: ફિશરીઝ, ટ્રાન્સપોર્ટ, મીઠા જેવા ઉદ્યોગોનો સૌથી મોટો માર

Next Post

આજે રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
આજે રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે

આજે રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડું ટકરાશે

બિપરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત

બિપરજોય વાવઝોડાની પરિસ્થિતિ અંગે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.