Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

મજૂરો માટે મોદી સરકારે લીધા અનેક પગલાં, લોકોને મળ્યા લાભ: મંત્રીએ હવે કહી આ વાત

aaspassdaily by aaspassdaily
2023-06-16 16:50:59
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Modi Government: મોદી સરકારે ગરીબ વર્ગ માટે ઘણાં પગલાં લીધાં છે. આ ઉપરાંત દરેક ક્ષેત્રના લોકો માટે મોદી સરકાર દ્વારા સમયાંતરે અનેક યોજનાઓ પણ લાવવામાં આવી છે. જેમાં મજૂર વર્ગનો પણ સમાવેશ થાય છે. મોદી સરકાર દ્વારા મજૂરો માટે પણ ઘણી રાહતો આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, મોદી સરકારમાં શ્રમ ક્ષેત્રમાં ભેદભાવ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

ભેદભાવ ખતમ કરવાનો પ્રયાસ

શ્રમ ક્ષેત્રમાં ભેદભાવને સમાપ્ત કરવા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, સરકાર અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને પણ લાભ આપવાનો પ્રયાસ કરી રહી છે. ગુરુવારે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, શ્રમ મંત્રીએ બુધવારે જિનીવામાં ‘સામાજિક ન્યાયને પ્રોત્સાહન’ પર એક કોન્ફરન્સમાં આ વાત કહી હતી.

મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યા પગલાં

નિવેદન મુજબ, મંત્રીએ શ્રમ બજારોમાં ભેદભાવને દૂર કરવા માટે સરકારના સામાજિક ન્યાય-પ્રોત્સાહન આપતા કાર્યક્રમો પર પ્રકાશ નાખ્યો. તેમણે શ્રમ બજારોમાં ભેદભાવને દૂર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. યાદવે જણાવ્યું હતું કે, ભારત અસંગઠિત ક્ષેત્રના કામદારોને પણ સામાજિક સુરક્ષાના લાભો પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

ઈ શ્રમ પોર્ટલ પર અનેક સુવિધાઓ

તેમણે કહ્યું કે સરકારનું ઈ-શ્રમ પોર્ટલ તમામને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની દિશામાં એક પગલું છે. તેમણે જણાવ્યું કે, સરકાર આ માટે કૌશલ્ય વિકાસ, કૌશલ્ય અપગ્રેડેશન અને કર્મચારીઓનું રિસ્કિલિંગ પણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં મજૂરોની મોટી સંખ્યા છે. આ લોકો રોજ કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરે છે. આ લોકોની સામાજિક જવાબદારી કેન્દ્ર સરકારે લીધી છે. સરકાર તેમના માટે અનેક સ્કીમો લઈને આવી છે.

Previous Post

AI ના કારણે તેણે જીતી લોટરી, કરી તાબડતોબ કમાણી, અચાનક બની ગયો દુનિયાનો ચોથો સૌથી અમીર વ્યક્તિ!

Next Post

શાહરૂખ ખાન જેવા દેખાતા વ્યક્તિનું નસીબ ખુલી ગયું, આ અભિનેતા સાથે ફિલ્મ મળી!

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
શાહરૂખ ખાન જેવા દેખાતા વ્યક્તિનું નસીબ ખુલી ગયું, આ અભિનેતા સાથે ફિલ્મ મળી!

શાહરૂખ ખાન જેવા દેખાતા વ્યક્તિનું નસીબ ખુલી ગયું, આ અભિનેતા સાથે ફિલ્મ મળી!

Arm Fat: હાથ પર ચરબી જમા થવા લાગી છે? ટોન્ડ આર્મ્સ મેળવવા માટે આ 3 રીતોને અનુસરો…

Arm Fat: હાથ પર ચરબી જમા થવા લાગી છે? ટોન્ડ આર્મ્સ મેળવવા માટે આ 3 રીતોને અનુસરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.