Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

થોડા વર્ષોમાં ખત્મ કરી શકે છે માનવતા: માણસ પર હાવી થશે AI

aaspassdaily by aaspassdaily
2023-06-17 10:28:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એઆઈ ટેક્નિક વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. એઆઈના ઘણા ફાયદા છે તો તેના કેટલાક નુકસાન પણ છે. 119 કંપની લીડર્સમાંથી 42 ટકાનું માનવું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં આગામી 5-10 વર્ષમાં માનવતાને ખત્મ કરવાની ક્ષમતા છે.
ટ્વિટર અને ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક સહિત ઘણા ટોપ ટેકનિકલ સીઈઓ માનવતા પર કુત્રિમ બુદ્ધિમત્તાના હાવી થવાના કારણે ચિંતિત છે. યેલ સીઈઓ શિખર સમ્મેલનમાં સીએનએન દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ સર્વે અનુસાર 42 ટકા સીઈઓનું માનવું છે કે એઆઈ આગામી થોડા વર્ષોમાં માનવતા પર હાવી થઈ શકે છે. સર્વેક્ષણમાં પુછવામાં આવ્યું કે AI હાલ તેના જનરેટિવ સ્ટેજમાં છે, જેવું હાલ ChatGPTમાં જોવામાં આવ્યું છે. માનવ સભ્યતા માટે ખતરો સર્જાઈ શકે છે. જ્યારે 58 ટકા લોકોને વિશ્વાસ નહોતો કે એઆઈ એક ખતરો સર્જી શકે છે. કોકા-કોલા, વોલમાર્ટ અને જેરોક્સ જેવી કંપનીઓના સીઈઓના ઈન્ટરવ્યુમાં આ ખતરા અંગે વિશેષ જાણકારી મળી હતી.
ઓપનઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું માનવું છે કે એઆઈના પગલે કેટલીક નવી નોકરીઓની તકો સર્જાશે. જોકે એલન મસ્ક, સ્ટીફન હોકિંગ અને બિલ ગેટ્સે AIના સંભવિત ખતરાની ચેતવણી આપી અને કહ્યું કે આ માનવતા માટે અસતિત્વગત ખતરો હોઈ શકે છે અને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે. લગભગ 34 ટકા CEOનું કહેવું છે કે AI આમ જોઈએ તો 10 વર્ષમાં માનવતાને નષ્ટ કરી શકે છે. આ પૈકીના લગભગ 8 ટકાનું કહેવું છે કે વિનાશ હવે માત્ર પાંચ વર્ષમાં થઈ શકે છે. જ્યારે લગભગ 58 ટકા સીઈઓનું કહેવું છે કે AI ક્યારેય મનુષ્ય પર હાવી થશે નહીં અને તે ચિંતિત નથી.

Previous Post

નુકસાનનો સર્વે ઝડપથી કરવા પર ભાર

Next Post

એક બીલીયન ડોલરના ચીપ્સ પેકેજીંગના પ્લાન્ટના થશે કરાર મોદીની અમેરિકા મુલાકાત સમયે જાયન્ટ કંપની મીક્રોન ઓફર કરશે : ગુજરાત સહિતના રાજયમાં સ્થાપવા માટે પણ તૈયારી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
એક બીલીયન ડોલરના ચીપ્સ પેકેજીંગના પ્લાન્ટના થશે કરાર મોદીની અમેરિકા મુલાકાત સમયે જાયન્ટ કંપની મીક્રોન ઓફર કરશે : ગુજરાત સહિતના રાજયમાં સ્થાપવા માટે પણ તૈયારી

એક બીલીયન ડોલરના ચીપ્સ પેકેજીંગના પ્લાન્ટના થશે કરાર મોદીની અમેરિકા મુલાકાત સમયે જાયન્ટ કંપની મીક્રોન ઓફર કરશે : ગુજરાત સહિતના રાજયમાં સ્થાપવા માટે પણ તૈયારી

ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ: એક જ વર્ષમાં બીજી વખત ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દાવ ડિકલેર

ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ: એક જ વર્ષમાં બીજી વખત ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દાવ ડિકલેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.