Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

ચીનની ઓનલાઈન ફાસ્ટ ફેશન બ્રાન્ડ ‘શીન’ બ્રાન્ડ હવે ભારતમાં કરી રહી છે કમબેક

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મોટી લાઈસન્સ ડીલ કરી

aaspassdaily by aaspassdaily
2023-06-22 10:15:54
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

વળતરની સાથે સાથે બ્રાન્ડ ભારતમાં 25,000 થી વધુ નાના અને મધ્યમ કદના સ્થાનિક સપ્લાયરોને ઉત્પાદન સહાય અને તાલીમ પણ આપશે. લગભગ 3 વર્ષ પહેલા ભારતની બહાર રહેલી ચીનની ‘શીન’ બ્રાન્ડ હવે ભારતમાં કમબેક કરી રહી છે. રિલાયન્સ સાથે લાયસન્સ ડીલ અનુસાર તે કંપનીના ઘરેલુ કારોબારની એકમાત્ર માલિક હશે જ્યારે સિંગાપોરમાં મુખ્ય મથક ધરાવતી ‘શીન’ વિશ્વમાં નિકાસ કરતી વખતે 25,000થી વધુ સપ્લાયરોની મદદથી દેશમાં જ કપડાંનું ઉત્પાદન કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ અને શીનની આ ડીલ તેને વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા બજારમાં ગ્રાહકોની માંગને પહોંચી વળવાની અને વેચાણમાંથી કમાણી કરવાની તક આપશે. તે જ સમયે, તે કંપનીને તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર મેડ-ઈન-ઈન્ડિયા સામાનના વેચાણનો હિસ્સો વધારવાની પણ મંજૂરી આપશે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શીનનું પગલું ભારતમાંથી રૂ. 50,000 કરોડની નિકાસમાં વધુ વધારો કરશે કારણ કે ભારત પાસે શીનની વૈશ્વિક માંગના એક ચતુર્થાંશને પહોંચી વળવાની ક્ષમતા છે. જોકે, આ સમાચાર અંગે રિલાયન્સ અને શીન તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી.
‘શીન’ તે ચીની એપમાંથી એક હતી જેને ભારત સરકારે 2020માં બંને દેશો વચ્ચેના તણાવની સ્થિતિમાં પ્રતિબંધિત કરી દીધી હતી. ‘શીન’ ભલે ચીનની કંપની હોય પરંતુ તે ત્યાં એક પણ પ્રોડક્ટ વેચતી નથી. વર્ષ 2021માં તેણે પોતાનું હેડક્વાર્ટર પણ સિંગાપુર શિફ્ટ કર્યું છે. ‘શીન’ કહે છે કે તેની એપનો તમામ ડેટા અને ઓપરેશન ભારતમાં જ સ્ટોર કરવામાં આવશે. રિલાયન્સ સાથેના સોદામાં કોઈ ઈક્વિટી ગેમ નહીં હોય પણ ‘શીન’ તેના માટે લાઇસન્સ ફી ચૂકવશે.

Previous Post

ચીનમાં યિનચુઆનના રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થતા 31ના મોત

Next Post

ઘરની દક્ષિણ દિશામાં રાખેલી આ વસ્તુઓ બને છે ગરીબી અને કલેશનું કારણ, આજે જ દૂર કરો

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
ઘરની દક્ષિણ દિશામાં રાખેલી આ વસ્તુઓ બને છે ગરીબી અને કલેશનું કારણ, આજે જ દૂર કરો

ઘરની દક્ષિણ દિશામાં રાખેલી આ વસ્તુઓ બને છે ગરીબી અને કલેશનું કારણ, આજે જ દૂર કરો

Weight Loss Mistakes: ભૂખ્યા રહીને વજન ઘટાડવાનો પ્રયાસ ન કરો, તમારે આવા નુકસાન સહન કરવા પડશે

Weight Loss Mistakes: ભૂખ્યા રહીને વજન ઘટાડવાનો પ્રયાસ ન કરો, તમારે આવા નુકસાન સહન કરવા પડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.