Wednesday, May 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આવી રહ્યો છે સૌથી સસ્તો 5G ફોન, Jio Phone 5G નો ફોટો અને ફીચર્સ સામે આવ્યા

aaspassdaily by aaspassdaily
2023-06-23 14:35:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Jio એ Google સાથે પાર્ટનરશીપમાં વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન લૉન્ચ કર્યો અને હવે અહેવાલ છે કે કંપની Jio Phone 5G પર કામ કરી રહી છે. Jio Phone 5G આ વર્ષના અંત સુધીમાં અથવા દિવાળીના ખાસ અવસર પર લોન્ચ થઈ શકે છે. Jio Phone 5G નો ફોટો પણ સામે આવ્યો છે, જેમાં ફોનની ડિઝાઇન વિશે માહિતી આપવામાં આવી છે.

લીક થયેલા રિપોર્ટ અનુસાર, Jio Phone 5Gમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હશે અને ફોન બ્લેક કલરમાં ઓફર કરવામાં આવશે. આ સિવાય ફોનના કેટલાક ફીચર્સ પણ લીક થયા છે. Tipster @ArpitNahiMila એ Jio Phone 5G નો ફોટો શેર કર્યો છે, જેમાં ફોનનો આગળ અને પાછળનો ભાગ દેખાય છે.
Jio Phone 5Gની બેક પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઈમરી લેન્સ 13 મેગાપિક્સલનો હોઈ શકે છે. બીજો લેન્સ AI સપોર્ટ સાથે 2 મેગાપિક્સલનો હશે. Jio Phone 5Gનું ડિસ્પ્લે વોટરડ્રોપ નોચનું હોઈ શકે છે. ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. ફોનની બોડી પ્લાસ્ટિકની હશે. પાછળની પેનલ પર Jioનો લોગો હશે.

લીક થયેલા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે Jio Phone 5Gની કિંમત 10,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. તેમાં યુનિસોક 5જી અથવા ડાયમેન્સિટી 700 સીરીઝ પ્રોસેસર મળી શકે છે. અગાઉના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે Jio Phone 5G સ્નેપડ્રેગન 480 પ્રોસેસર, 4 GB રેમ અને 32 GB સ્ટોરેજ સાથે ઓફર કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે સ્નેપડ્રેગન 480 હાલમાં સૌથી સસ્તું 5G પ્રોસેસર છે. Jio Phone 5Gમાં 6.5-ઇંચ HD + LCD ડિસ્પ્લે મળી શકે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz હશે. Android 12 ફોન સાથે ઉપલબ્ધ હશે અને તેમાં 5000mAh બેટરી હશે જેની સાથે 18W ચાર્જિંગ ઉપલબ્ધ હશે.

Previous Post

HP ભારતમાં ત્રણ ગેમિંગ લેપટોપ કર્યા લોન્ચ, જેની કિંમત 60,000 રૂપિયાથી ઓછી

Next Post

વજન વધારવા માટે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન થશે તમને મદદરૂપ, જાણો વિસ્તારથી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં રહેણાંકી બિલ્ડિંગ સાથે વિમાન ટકરાતા પાયલટ સહિત ત્રણ લોકોના મોત

May 5, 2026
તાજા સમાચાર

તમિલનાડુમાં સરકાર રચવા વિજયે અન્ય પક્ષનો સાથ લેવો પડશે

May 5, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી : ૫ લોકોના મોત

May 5, 2026
Next Post
વજન વધારવા માટે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન થશે તમને મદદરૂપ, જાણો વિસ્તારથી

વજન વધારવા માટે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન થશે તમને મદદરૂપ, જાણો વિસ્તારથી

INDUS-X: ભારત-અમેરિકાની નવી સંરક્ષણ પહેલ ઇન્ડસ-એક્સ લોન્ચ, કો-ડેવલપમેન્ટ ટેક્નોલોજી વધારવામાં મહત્વપૂર્ણ સ્ટેપ

INDUS-X: ભારત-અમેરિકાની નવી સંરક્ષણ પહેલ ઇન્ડસ-એક્સ લોન્ચ, કો-ડેવલપમેન્ટ ટેક્નોલોજી વધારવામાં મહત્વપૂર્ણ સ્ટેપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.