Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

ત્વચા ને ડાઘરહિત અને સુંદર બનાવવા માટે આ રીતે કરો હળદર નો ઉપયોગ

aaspassdaily by aaspassdaily
2023-06-27 12:21:50
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

મહિલાઓ પોતાની ખૂબ જ કાળજી રાખતી હોય છે. સમય સમય પર અલગ અલગ ટ્રીટમેન્ટ પણ લેતી હોય છે. ત્વચા માટે આજકાલ ઘણા બધા પ્રોડક્ટ નો યુઝ થતો હોય છે. અમુક વસ્તુઓ તમારી ત્વચાને ફાયદો કરે છે. ઘણી વસ્તુઓ તમારી ત્વચાને નુકસાન પણ કરે છે. નેચરલ વસ્તુઓનો ઉપયોગ ત્વચા માટે વધારે ફાયદાકારક હોય છે. હળદરનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. તેમાં ઘણા બધા ગુણો હોય છે. હળદરમાં એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે. હળદર નો ઉપયોગ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય લોટનો ઉપયોગ પણ ત્વચા માટે કરી શકાય છે. આનાં માટે તમારે લોટ અને હળદર નો ઉપયોગ કરીને એક ઉબટન બનાવવું જોઈએ. આ‌ હોમમેડ રેમેડીનાં ઉપયોગથી તમારી ત્વચાને ઘણા બધા ફાયદા મળશે.
આ ખાસ ઉપાય માટે તમારે લોટ અને હળદરને મિક્સ કરીને એક મિશ્રણ બનાવવું જોઈએ. હવે આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ધોઈ લો. જો તમે રેગ્યુલરલી આ નુસખાને અપનાવો છો તો તેનાથી ટૈનિંગની સમસ્યા દૂર થાય છે. તમારા ચહેરા ઉપર પ્રાકૃતિક નિખાર આવે છે. આ સિવાય ચહેરા પરના એક્સ્ટ્રા ઓઇલ ને દૂર કરવા માટે પણ આ ઉપાય ઉપયોગી છે. આનાથી ચહેરા ઉપરની ખીલ અને પિમ્પલ્સને દૂર કરવામાં મદદ મળે છે. આ સિવાય તમારા ચહેરાના ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા માટે પણ તમે આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. સ્ક્રબના રૂપે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. તેનાથી બ્લેકહેડ્સ પણ દૂર થાય છે હ. જો તમે અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય અપનાવો છો તો તેનાથી તમારા ચહેરા ઉપર ચમક આવે છે. સાથે જ ચહેરાને ડલનેસ દૂર થાય છે.
  દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

Previous Post

Nothing Phone (2) સંબંધિત મોટું અપડેટ, આ દિવસથી ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર થશે શરૂ

Next Post

આ પોપ્યુલર 7-સીટર કાર વિશે આવ્યા છે બિગ ન્યૂઝ! કંપનીએ 30 હજાર વ્હીકલ બોલાવ્યા પાછા

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
આ પોપ્યુલર 7-સીટર કાર વિશે આવ્યા છે બિગ ન્યૂઝ! કંપનીએ 30 હજાર વ્હીકલ બોલાવ્યા પાછા

આ પોપ્યુલર 7-સીટર કાર વિશે આવ્યા છે બિગ ન્યૂઝ! કંપનીએ 30 હજાર વ્હીકલ બોલાવ્યા પાછા

આ અભિનેત્રીએ 70ના દાયકામાં ઓનસ્ક્રીન ન્યૂડ સીન આપીને ધૂમ મચાવી હતી, ભારતમાં ફિલ્મ પર પ્રતિબંધ!

આ અભિનેત્રીએ 70ના દાયકામાં ઓનસ્ક્રીન ન્યૂડ સીન આપીને ધૂમ મચાવી હતી, ભારતમાં ફિલ્મ પર પ્રતિબંધ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.