Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં દુર્ઘટના: બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત

વિદર્ભ ટ્રાવેલ્સની ખાનગી બસ નાગપુરથી પૂણે જઈ રહી હતી

aaspassdaily by aaspassdaily
2023-07-01 10:19:19
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી પૂણે જઈ રહેલી બસને બુલઢાના સિંદખેડમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગવાથી 25થી વધુ લોકોના મોત થયા છે. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.. ઘાયલ થયેલા લોકોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વિદર્ભ ટ્રાવેલ્સની ખાનગી બસ નાગપુરથી પૂણે જઈ રહી હતી. સિંદખેડમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે બસ લપસી ગઈ અને પછી પલટી ગઈ. બસમાં ભીષણ આગ લાગી હતી. મુસાફરોની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રાઈવર, કંડક્ટર સહિત આઠ મુસાફરોને સલામત રીતે બચાવી લીધા હતા.

Previous Post

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, જળબંબાકાર

Next Post

‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

aaspassdaily

aaspassdaily

Related News

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રના સાત સ્થળોએ ઈડીના સામૂહિક દરોડા

June 13, 2026
ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા
તાજા સમાચાર

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીના નિવાસે દરોડા

June 13, 2026
Next Post
‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

‘ગોલ્ડન આર્મ’નો જાદુ બતાવતા નીરજ ચોપરાએ કબજે કર્યો ગોલ્ડ મેડલ

લોકસભામાં સાંસદોના વકતવ્ય 22 ભાષામાં સાંભળી  શકાશે

લોકસભામાં સાંસદોના વકતવ્ય 22 ભાષામાં સાંભળી શકાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.