Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લો બન્યો ડિજિટલ: જેતપુરના બસસ્ટેન્ડમાં હોટ-સ્પોટ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ

aaspassdaily by aaspassdaily
2023-07-17 12:14:03
in રાજકોટ
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮થી અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઇન્ડિયાની દિશામાં નક્કર પગલા લેવા આ ક્ષેત્રે ગુજરાતના ૫૫ શહેરો પૈકી રાજકોટ જિલ્લાના ચાર શહેરો ધોરાજી, ગોંડલ, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે.

રાજ્યના ટોપ ટેન શહેરોમાં રાજકોટ જિલ્લાના જેતપુર શહેરનો અને જેતપુર શહેરના બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ હોટ-સ્પોટ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લાના સરકારી સ્થળો પર ૧૧૭ વાઈ-ફાઈના એક્સેસ પોઈન્ટ કાર્યરત છે.

આમ રાજકોટ જિલ્લો ડિજિટલ બન્યો છે તેમ ઈ.સી.ટી ઓફિસરશ્રી નમ્રતાબેન નથવાણીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં ૨૫ સરકારી સ્થળો પર હોટસ્પોટ અને અર્બન વાઈ-ફાઈ પ્રોજક્ટ થકી સરકારી સ્થળો ઉપર ૧૧૭ એક્સેસ પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં સીટી બસ સ્ટેન્ડ/ડેપો, સિવિલ હોસ્પિટલ, કોર્ટ, લાઈબ્રેરી, મામલતદાર ઓફીસ, નગરપાલિકા, તાલુકા પંચાયતની કચેરીઓ વગેરેનો સમાવેશ થાય છે.

આ કચેરીઓમાં ધોરાજીમાં ૩૨, ગોંડલમાં ૨૧, જેતપુરમાં ૩૩, ઉપલેટામાં ૩૧ સહીત ૧૧૭ અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ કાર્યરત છે. તેમજ ૨૫ સ્થળોએ હોટસ્પોટ સુવિધા કાર્યરત છે. જેમાં ધોરાજીમાં ૪, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૫ સીટી એમ કુલ ૧૩ એક્સેસ પોઈન્ટ બસ સ્ટેન્ડમાં, ધોરાજીમાં ૫, ગોંડલમાં ૩, ઉપલેટામાં ૫, જેતપુરમાં ૫ એમ કુલ ૧૮ એક્સેસ પોઈન્ટ સિવિલ હોસ્પીટલમાં, ધોરાજીમાં ૫, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૫ મળી એમ કુલ ૧૪ એક્સેસ પોઈન્ટ કોર્ટમાં, ધોરાજીમાં ૪, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૩ એમ કુલ ૧૧ એક્સેસ પોઈન્ટ પુસ્તકાલયોમાં, ધોરાજીમાં ૪, ગોંડલમાં ૮, ઉપલેટામાં ૫, જેતપુરમાં ૫ એમ કુલ ૨૨ એક્સેસ પોઈન્ટ મામલતદાર ઓફીસમાં, ધોરાજીમાં ૫, ગોંડલમાં ૫, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૫ એમ કુલ ૧૯ એક્સેસ પોઈન્ટ નગરપાલિકાઓમાં, ધોરાજીમાં ૫, ગોંડલમાં ૫, ઉપલેટામાં ૫, જેતપુરમાં ૫ એમ કુલ ૨૦ એક્સેસ પોઈન્ટ તાલુકા પંચાયતોમાં કાર્યરત છે.

Previous Post

અમરનાથ યાત્રામાં વધુ એક મોત: 33 વર્ષીય યુવકનું હોર્ટ એટેકથી મૃત્યુ છેલ્લા 10 દિવસમાં 4 ગુજરાતીઓના મૃત્યુ

Next Post

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 2-0થી જીતવાથી પણ ભારતને નંબર વન રેન્કિંગ ગુમાવવું પડી શકે છે

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત
તાજા સમાચાર

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત

April 16, 2025
દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત
તાજા સમાચાર

રાજકોટમાં હિટ એન્ડ રન: 100-120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા: વૃદ્ધનું મોત

March 17, 2025
રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત
તાજા સમાચાર

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત

March 15, 2025
Next Post
વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 2-0થી જીતવાથી પણ ભારતને નંબર વન રેન્કિંગ ગુમાવવું પડી શકે છે

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 2-0થી જીતવાથી પણ ભારતને નંબર વન રેન્કિંગ ગુમાવવું પડી શકે છે

દુનિયાએ આખામાં ચર્ચા થયેલા બેયરસ્ટો સ્ટંપ આઉટ વિવાદ મામલે વિકેટ કિપર કેરીએ પ્રથમ વખતના નિવેદનમાં કંઈક આવું કહ્યું

દુનિયાએ આખામાં ચર્ચા થયેલા બેયરસ્ટો સ્ટંપ આઉટ વિવાદ મામલે વિકેટ કિપર કેરીએ પ્રથમ વખતના નિવેદનમાં કંઈક આવું કહ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.