Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સૂત્રાપાડામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઈંચ વરસાદ

વેરાવળમાં 20 ઈંચ, તાલાલામાં 12 ઈંચ: રાજ્યમાં 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ

aaspassdaily by aaspassdaily
2023-07-19 10:07:58
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે હિરણ નદીના પાણી તાલાલા શહેરમાં ઘુસતાં નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હજું 2 દિવસ અમરેલી, ભાવનગર અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 19થી 23 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં રીત સર આભ ફાટ્યું હતી અને 24 કલાકમાં 22 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વેરાવળમાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડ્યો હતા જ્યારે તાલાલામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ રાજકોટના ધોરાજીમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો.
વીતેલા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. કોડીનારમાં 9 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ વરસાદ, જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ જ્યારે મેંદરડા, માળીયા હાટીના, વાપીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેર, પેટલાદમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 41 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસાદ પડી રહ્યો છે.

આજે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યાતા છે.

Previous Post

NDAની બેઠકમાં 39 પક્ષો થયા ભેગા વિપક્ષી પાર્ટીઓ રાજકીય હિત માટે નજીક આવી શકે છે, પરંતુ સાથે ન હોઈ શકે- મોદી

Next Post

પોતાની જ જાળમાં ફસાઈ રહી છે સીમા ! સસરાએ બે મહિના પહેલા લખાવી હતી FIR

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના ૧૨૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ

March 20, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
Next Post
પોતાની જ જાળમાં ફસાઈ રહી છે સીમા ! સસરાએ બે મહિના પહેલા લખાવી હતી FIR

પોતાની જ જાળમાં ફસાઈ રહી છે સીમા ! સસરાએ બે મહિના પહેલા લખાવી હતી FIR

સોશ્યલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરનાર પણ જવાબદાર : હાઇકોર્ટ

સોશ્યલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરનાર પણ જવાબદાર : હાઇકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.