Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદમાં ટકકર વધવાના સંકેત : સરકાર-વિપક્ષો વચ્ચેના જંગમાં હવે આ સપ્તાહ નિર્ણાયક

દિલ્હી નહી છોડવા સાંસદોને વ્હીપ :દિલ્હી વટહુકમ-ખરડો મંજુર કરાવવા સરકારનો વ્યુહ: મણીપુર-પ્રવાસ કરી આવેલી ટીમ નવા પ્રહાર કરશે

aaspassdaily by aaspassdaily
2023-07-31 12:21:48
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મણિપુર મુદ્દા પર લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સાથે જ રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. સરકારનું કહેવું છે કે અમે 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છીએ. બીજી તરફ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે નિયમ 267 હેઠળ ચર્ચા થવી જોઈએ.
દેશમાં બની રહેલા 2024 અને તે પુર્વેની પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીના વાતાવરણ વચ્ચે સંસદમાં પણ મણીપુરની દિલ્હી વટહુકમ મુદે સરકાર-વિપક્ષો વચ્ચેના જંગમાં હવે આ સપ્તાહ નિર્ણાયક બનશે તથા ભાજપ સહિત તમામ પક્ષોએ તેમના સાંસદોને વર્તમાન સપ્તાહમાં તા.4 ઓગષ્ટ સુધી દિલ્હી નહી છોડવા તથા સંસદમાં સતત હાજરી આપવા વ્હીપ આપ્યો છે
તો શનિ-રવિ-મણીપુરની મુલાકાત લઈને આવેલા વિપક્ષોના નવા ગઠબંધન ‘ઈન્ડીયા’ના સાંસદો હવે તેમની ‘નજરે જોયેલી પરીસ્થિતિ’ મુદે ચર્ચા માટે આજે ફરી સભા મોકુફીની દરખાસ્ત રજૂ કરશે તો બીજી તરફ ગત સપ્તાહમાં લોકસભામાં વિપક્ષોએ જે અવિશ્ર્વાસ દરખાસ્ત રજુ કરી હતી અને અધ્યક્ષે તે સ્વીકારી છે તો તેના પર ચર્ચાનો સમય પણ નિશ્ચીત થશે.
સરકાર દિલ્હી વટહુકમનું સ્થાન લેતા ખરડો હવે લોકસભા અને બાદમાં રાજયસભામાં રજૂ કરવા જઈ રહી છે અને તેમાં ખાસ કરીને રાજયસભામાં તે પસાર કરાવવામાં કસોટી થશે પણ જે રીતે આંધ્રમાં વાયએસઆર કોંગ્રેસ પક્ષે સરકારને ટેકો આપવાની જાહેરાત કરી છે તે પછી સરકાર તે પસાર કરાવી લેશે. આજે જ ભાજપની સંસદીય દળની બેઠક બોલાવી છે અને તેમાં સંસદનો ફલોર વ્યુહ નિશ્ચીત થશે તો બીજી તરફ ‘ઈન્ડીયા’ ગઠબંધનની બેઠક પણ મળી છે અને તેમાં વિપક્ષની રણનીતિ નિશ્ચીત થશે.

Previous Post

દુનિયાના સૌથી શાંત દેશડેનમાર્કમાં કુરાન સળગાવવામાં આવ્યું

Next Post

2030 માં ગુજરાતની માથાદીઠ આવક 6000 ડોલરે પહોંચશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
2030 માં  ગુજરાતની માથાદીઠ આવક 6000 ડોલરે પહોંચશે

2030 માં ગુજરાતની માથાદીઠ આવક 6000 ડોલરે પહોંચશે

મણિપુર વીડિયો કેસ: પીડિત મહિલાઓ સુપ્રીમ કોર્ટ પહોંચી

મણિપુર વીડિયો કેસ: પીડિત મહિલાઓ સુપ્રીમ કોર્ટ પહોંચી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.