Saturday, June 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મણીપુરમાં 298 ઓટોમેટીક રાઈફલ સહિત શસ્ત્ર લુંટ

40-45 વાહનોમાં આવેલા 500થી વધુ લોકો હુમલો કરી લુટી ગયા

aaspassdaily by aaspassdaily
2023-08-05 12:25:06
in Uncategorized
Share on FacebookShare on Twitter

ઈમ્ફાલ: સરહદી રાજય મણીપુરમાં હિંસા રોકવાનું નામ લેતી નથી અને ફરી એક વખત રાજયના વિષ્ણુપુર જીલ્લામાં મૈતેઈ સમુદાયના દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં 3 લોકો માર્યા ગયા છે અને અનેક ઘવાયા છે તો બીજી તરફ ફરી એક વખત કુકી સમુદાયના ગામો પર થયેલ હુમલામાં અનેક ઘરોને આગ ચાપવામાં આવી હતી અને લુટ ચલાવાઈ હતી.
બીજી તરફ વિષ્ણુપુર ક્ષેત્રમાં હાઈસિકયોરીટી ક્ષેત્રમાં આવેલા સેક્ધડ ઈન્ડીયન રીઝર્વ બટાલીયનના હેડકવાટર પર 500 લોકોના ટોળાએ હુમલો કરી મોટી સંખ્યામાં શસ્ત્રો તથા કારતૂસો લુટી ગયા હતા. આરોપને પાછળ ધકેલવા 327 રાઉન્ડ ગોળીબાર તથા ટીયરગેસના 20 શેલ છોડવામાં આવ્યા હતા પરંતુ 298 રાઈફલ ઉપરાંત લાઈટ મશીન ગન, મોર્ટાર, ગ્રેનેડ તથા 16000 રાઉન્ડ કારતૂસ લુટીને નાસી ગયા હતા. તા.3 માર્ચથી હિંસા ફાટી નીકળ્યા બાદની આ સૌથી મોટી શસ્ત્ર લુંટ હોવાનું માનવામાં આવે છે.
મણીપુરના ડીજીપી રાજીપસિંઘે પણ આ મોટી લુંટ પર આશ્ર્ચર્ય વ્યક્ત કર્યો હતો અને દાવો કર્યો કે અનેક શસ્ત્રો પરત મેળવી લેવાયા છે પણ તેઓએ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. અગાઉ પણ રાજયમાં હથિયાર લુંટાવાની ઘટનાઓ બની છે અને તેઓ આ પ્રકારની લુંટને ગંભીરતાથી લઈ રહ્યા હોવાનું જણાવીને કહ્યું કે આ હવે શસ્ત્રો સલામત કરવા માટે નવી પદ્ધતિ અમલમાં મુકાશે.

મૈતેઈ ટોળા પર સુરક્ષાદળોનો ગોળીબાર: ત્રણના મોત: અનેક ઘાયલ
મણીપુરમાં મૈતેઈ સમુદાય અને સશકત દળો વચ્ચેની અથડામણમાં આ સમુદાયના ત્રણ લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. મૈતેઈ સમુદાયના લોકો એક કુકી ગામ પર હુમલો કરવા પહોંચ્યા હતા અને ગામમાં અનેક મકાનો સળગાવવા પ્રયાસ કર્યા તેમને રોકવા સશક્ત દળોએ ગોળીબાર કરતા ત્રણના મોત થયા છે. જો કે તે પુર્વે તેઓએ એક ગામમાં અનેક ઘરોને સળગાવી દીધા હતા.

Previous Post

લેપટોપ-કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધનો સરકારે બદલ્યો નિર્ણય

Next Post

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

June 5, 2026
આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે  ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ  બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત
Uncategorized

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

June 5, 2026
Uncategorized

June 5, 2026
Next Post
શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

તાવ, ખાંસી અને શરદીમાં ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 3 વસ્તુઓ, જાણો કેમ?

તાવ, ખાંસી અને શરદીમાં ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 3 વસ્તુઓ, જાણો કેમ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.