Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વંથલીના સાંતલપુર ગામમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ : ત્રણના મોત, એક ગંભીર

જૂનાગઢ જિલ્લાનો બનાવ: પતિ, પત્ની અને પુત્રનું સારવાર દરમિયાન મોત, પુત્રીની હાલત ગંભીર

aaspassdaily by aaspassdaily
2023-08-12 11:18:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાંતલપુરમાં રહેતા પરિવારે પોતાની વાડીએ જ ઝેરી દવા પી લેતા પતિ,પત્ની અને પુત્રનું મોત થયું છે. જ્યારે પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. બનાવનું કારણ અકબંધ છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાંતલપુર ગામમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ આજે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈને આત્મહત્યા પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતી અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનાવનું કારણ અકબંધ છે. ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.મૃતકના નામ વિકાસભાઈ રમણિકભાઈ દુધાત્રા, હીનાબેન, વિકાસભાઈ દુધાત્રા, મનન વિકાસભાઈ દુધાત્રા છે. હેપી વિકાસભાઈ દુધાત્રા સારવાર હેઠળ  છે.

Previous Post

ઓનલાઇન ગેમિંગ, કસીનો અને હોર્સ રેસ પર 28 ટકા જીએસટી

Next Post

શ્રીનગરમાં ભારતીય હવાઇદળે તૈયાર કરી ફાઇટર જેટ્સની પ્લેટૂન

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
શ્રીનગરમાં ભારતીય હવાઇદળે તૈયાર કરી ફાઇટર જેટ્સની પ્લેટૂન

શ્રીનગરમાં ભારતીય હવાઇદળે તૈયાર કરી ફાઇટર જેટ્સની પ્લેટૂન

નાના-પ્રથમ વખતના અપરાધ માટે જેલ નહી કોમ્યુનીટી સર્વિસ

નાના-પ્રથમ વખતના અપરાધ માટે જેલ નહી કોમ્યુનીટી સર્વિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.