Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

EDએ રોબર્ટ વાડ્રાના આગોતરા જામીનને કોર્ટમાં પડકાર્યા

જામીનની શરતોના ઉલ્લંઘનનો મૂક્યો આરોપ

aaspassdaily by aaspassdaily
2023-08-17 10:35:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રાના આગોતરા જામીન પર સવાલો ઊઠાવ્યા હતા. EDએ આરોપ લગાવ્યો હતો કે તેમણે મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતોનું પાલન કર્યું નથી. તપાસ એજન્સી વતી કોર્ટમાં જણાવાયું કે તેઓ આ સાબિત કરવા માટે બીજું સોગંદનામું દાખલ કરશે. જે બાદ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. ED વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે રોબર્ટ વાડ્રા સામે જામીનની શરતોનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો હતો અને તેના માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, ત્યારબાદ EDને કોર્ટે બે અઠવાડિયાનો સમય આપ્યો હતો. હવે આ મામલે સપ્ટેમ્બરમાં સુનાવણી થશે. જે બાદ વાડ્રાના જામીન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.ED દ્વારા આપવામાં આવેલી દલીલોને નકારી કાઢતા રોબર્ટ વાડ્રાના વકીલે કોર્ટને કહ્યું કે વાડ્રાએ દરેક વખતે તમામ શરતોનું કડકપણે પાલન કર્યું છે. જ્યારે પણ તેમને એજન્સી દ્વારા બોલાવવામાં આવ્યા ત્યારે તે હાજર થયા. વકીલે કહ્યું કે પુરાવા સાથે છેડછાડ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે કેસ સંબંધિત તમામ દસ્તાવેજો સીઝ કરી લેવામાં આવ્યા છે.

Previous Post

હવે હિન્દી-અંગ્રેજી સહિત 15 ભાષામાં આપી શકાશે સરકારી ભરતીની પરીક્ષા

Next Post

રેલવે ફાઇનાન્સના શૅર વેચાશે

aaspassdaily

aaspassdaily

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
Next Post
રેલવે ફાઇનાન્સના શૅર વેચાશે

રેલવે ફાઇનાન્સના શૅર વેચાશે

સુરતની 27 હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ: કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા

સુરતની 27 હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ: કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.