Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2 સપ્ટેમ્બરે લૉન્ચ થશે ભારતનું સૂર્યયાન

aaspassdaily by aaspassdaily
2023-08-25 11:57:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચંદ્રયાન-3ની સફળતા પછી ઇસરો 2 સપ્ટેમ્બર 2023માં આદિત્ય-એલ1 મિશનને લૉન્ચ કરવા જઇ રહ્યું છે. લૉન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે. અમદાવાદમાં ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ એમ.દેસાઇએ કહ્યું કે સ્પેસક્રાફ્ટ તૈયાર છે, લૉન્ચ માટે રેડી છે.
નીલેશ દેસાઇએ કહ્યું કે, 15 લાખ કિલોમીટરની યાત્રા 127 દિવસમાં પૂર્ણ કરશે. આ હેલો ઓર્બિટમાં તૈનાત કરવામાં આવશે. જ્યાં L1 પોઇન્ટ હોય છે. આ પોઇન્ટ સૂર્ય અને ધરતી વચ્ચે સ્થિત હોય છે પરંતુ સૂર્યથી ધરતીનું અંતર તુલનામાં માત્ર 1 ટકા છે. આ મિશનને PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે.
આદિત્ય એલ-1 મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.હવે તેને રોકેટમાં લગાવવામાં આવશે. લોકો આદિત્ય-એલ1ને સૂર્યયાન પણ કહી રહ્યાં છે. આદિત્ય-એલ1 ભારતનું પ્રથમ સોલર મિશન છે. આ મિશન સાથે સબંધિત સૌથી મહત્ત્વપૂર્ણ પેલોડ વિજિબલ લાઇન એમિસન કોરોનાગ્રાફ (VELC) છે. આ પેલોડને ઇન્ડિયન ઇંસ્ટીટડ્યૂટ ઓફ એસ્ટ્રોફિજિક્સે બનાવી છે. સૂર્યયાનમાં સાત પેલોડ્સ છે, જેમાંથી છ પેલોડ્સ ઇસરો અને અન્ય સંસ્થાઓએ બનાવ્યા છે.
આદિત્ય-એલ1 સ્પેસક્રાફ્ટને ધરતી અને સૂર્ય વચ્ચે એલ1 ઓર્બિટમાં રાખવામાં આવશે. સૂર્ય અને ધરતીની સિસ્ટમ વચ્ચે હાજર પ્રથમ લેરેજિયન પોઇન્ટ. અહીં આદિત્ય એલ1 તૈનાત થશે. લેરેજિયન પોઇન્ટ અસલમાં અવકાશનું પાર્કિગ સ્પેસ છે. જ્યાં કેટલાક ઉપગ્રહ તૈનાત કરવામાં આવ્યા છે. ભારતનું સૂર્યયાન ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર સ્થિત આ પોઇન્ટ પર તૈનાત થશે. આ જગ્યાએથી તે સૂર્યનું અધ્યયન કરશે. તે સૂર્યની નજીક નહીં જાય.
સૂર્યયાનમાં લાગેલુ VELC સૂર્યની HD તસવીર લેશે.આ સ્પેસક્રાફ્ટને PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. વીઇએલસી પેલોડના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર રાઘવેન્દ્ર પ્રસાદે કહ્યું કે આ પેલોડમાં લાગેલો વૈજ્ઞાનિક કેમેરા સૂર્યની હાઇ રિજોલ્યૂશન તસવીર લેશે. સાથે જ સ્પેક્ટ્રોસ્કોપી અને પોલેરીમેટ્રી પણ કરશે.

Previous Post

રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત- સરકારની ગાઈડલાઈન જાહેર

Next Post

ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે

ડોક્ટર જેનેરિક ઉપરાંત અન્ય દવાઓ પણ લખી શકશે

ડ્રગ્સ માફીયા  લોરેન્સ બિશ્નોઈ ચાર દિવસના રીમાન્ડ પર

ડ્રગ્સ માફીયા લોરેન્સ બિશ્નોઈ ચાર દિવસના રીમાન્ડ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.