Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એશિયા કપ: સુપર 4માં પહોંચી ટીમ ઈન્ડિયા

ઓપનિંગ જોડીની મદદથી 10 વિકેટે મેળવી જીત

aaspassdaily by aaspassdaily
2023-09-05 10:41:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપની મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે વિક્ષેપ પડેલી આ મેચ ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીતી લીધી હતી. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 231 રનની જરૂર હતી. પરંતુ વરસાદના કારણે ભારતને DLS નિયમો અનુસાર 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 20.1માં જ મેળવી લીધો હતો. જણાવી દઈએ કે ભારતે હવે સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
વરસાદથી વિક્ષેપિત મેચમાં ભારતે નેપાળને ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને હરાવ્યું હતું. ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 20.1 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 74 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શુભમન ગિલે 62 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં 10 વિકેટે જીત મેળવી છે.

Previous Post

રવિન્દ્ર જાડેજાએ પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ

Next Post

વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે

aaspassdaily

aaspassdaily

Related News

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી : ચૂંટણીમાં હાર બાદ રાજીનામાની વણઝાર

May 7, 2026
તાજા સમાચાર

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

May 7, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ૨૨૮ સૈન્ય થાણા અને ઉપકરણોને નુકસાન

May 7, 2026
Next Post
વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે

વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે

રિયાસીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

રિયાસીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.