Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે

રોવરે અત્યાર સુધી ચંદ્રની સપાટી પર 100 મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું

aaspassdaily by aaspassdaily
2023-09-05 10:43:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રના સંશોધનમાં વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રજ્ઞાન રોવરે અત્યાર સુધી ચંદ્રની સપાટી પર 100 મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે. આ સિદ્ધિ ત્યારે આવી છે જ્યારે ચંદ્ર પર ઓછા સૂર્યપ્રકાશને કારણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંનેને સ્લીપ મોડમાં મૂકવાની તૈયારી કરી રહી છે એટલે કે ચંદ્ર પર હાજર ચંદ્રયાન-3 મિશનના બંને ભાગ શાંતિથી સૂવા માટે તૈયાર છે. ભારતના પ્રથમ સૂર્ય મિશનના સફળ પ્રક્ષેપણ બાદ ઈસરોના વડા એસ સોમનાથે આ જાહેરાત કરી હતી.
ચંદ્ર પર રાત હોવાથી બંનેને “નિષ્ક્રિય” કરવામાં આવશે
ઈસરોના વડા એસ સોમનાથે શનિવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર મોકલવામાં આવેલ ચંદ્રયાન-3નું રોવર અને લેન્ડર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને ચંદ્ર પર રાત હોવાથી બંનેને “નિષ્ક્રિય” કરવામાં આવશે. સોમનાથે કહ્યું કે લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ હજુ પણ કાર્યરત છે અને “અમારી ટીમ હવે વૈજ્ઞાનિક સાધનો સાથે ઘણું કામ કરી રહી છે”. તેમણે કહ્યું, “સારા સમાચાર એ છે કે રોવર લેન્ડરથી ઓછામાં ઓછું 100 મીટર દૂર છે અને અમે આગામી એક-બે દિવસમાં નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે ત્યાં (ચંદ્ર પર) રાત છે.” આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અવકાશ કેન્દ્રથી પ્રથમ સૌર મિશન ‘આદિત્ય એલ1’ના સફળ પ્રક્ષેપણ પછી મિશન કંટ્રોલ સેન્ટરમાંથી ઈસરોના વડાએ પોતાના સંબોધનમાં આ માહિતી આપી હતી.

Previous Post

એશિયા કપ: સુપર 4માં પહોંચી ટીમ ઈન્ડિયા

Next Post

રિયાસીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
રિયાસીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

રિયાસીમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

દેશભરના પ્રખ્યાત મંદિરોના ઇતિહાસને દર્શાવવા માટે અયોધ્યામાં સંગ્રહાલય બનાવવાની યોજના

દેશભરના પ્રખ્યાત મંદિરોના ઇતિહાસને દર્શાવવા માટે અયોધ્યામાં સંગ્રહાલય બનાવવાની યોજના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.