Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કલા પ્રેમીઓ થઈ જાવ તૈયાર: આવી રહ્યો છે કલા મહાકુંભ: જાણો કઈ છે ફોર્મ ભરવાની આખરી તારીખ

aaspassdaily by aaspassdaily
2023-09-27 12:30:26
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્રારા સંચાલીત “ક્લા મહાકુંભ :૨૦૨૩-૨૪” નું આયોજન કરવામાં આવનાર છે. આ ક્લા મહાકુંભમાં ૦૬ થી ૧૪ વર્ષ , ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ, ૬૦ વર્ષથી ઉપર એમ ચાર વયજુથનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ ગણવાની રહેશે. સ્પર્ધા તાલુકા/ઝોનકક્ષાથી લઈને જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, અને રાજયકક્ષા એમ ક્રમ યોજવામાં આવશે. જે અંતર્ગત વક્તૃત્વ, નિબંધ લેખન, કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લોકનૃતા, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કિંચપુડી, ઓડેસી, મોહીનીઅટ્ટમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, ઓગન, સ્કુલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખવાજ, વાયોલીન, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા, એક પાત્રીય અભિનય, ભવાઇ જેવી ૩૩ કૃતિઓ સહિતની સ્પર્ધાઓમાં સ્પર્ધકો ભાગ લઈ શક્શે. ક્લા મહાકુંભ ૨૩-૨૪માં ભાગ લેવા ઈચ્છતાં રાજકોટ શહેરનાં સ્પર્ધકોએ નિયત નમુનાનાં અરજી ફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકનાં પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ સાથે “પ્રતિ,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,રાજકોટ શહેર, ૭/૨,બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ,રાજકોટ ” તેમજ રાજકોટ ગ્રામ્યનાં સ્પર્ધકોએ “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, પ/ગ, બહુમાળી ભવન,રેસકોર્ષ રોડ, રાજકોટ” ખાતે તા.૨૪/૧૦/૨૦૨૩નાં રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવ્યું છે.

Previous Post

આ રોકાવાનો સમય નથી, આગળના 20 વર્ષ મહત્વના છે – વડાપ્રધાન મોદી

Next Post

TECH: પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI તરફથી રૂ. 83.17 લાખ કરોડના વ્યવહાર, ઇ-ટોલમાંથી રૂ. 303 અબજનું કલેક્શન!

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
TECH: પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI તરફથી રૂ. 83.17 લાખ કરોડના વ્યવહાર, ઇ-ટોલમાંથી રૂ. 303 અબજનું કલેક્શન!

TECH: પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI તરફથી રૂ. 83.17 લાખ કરોડના વ્યવહાર, ઇ-ટોલમાંથી રૂ. 303 અબજનું કલેક્શન!

TECH: 25 વર્ષનું થયું Google, ગૂગલની આ ટિપ્સ તમને સુપર સ્માર્ટ બનાવશે!

TECH: 25 વર્ષનું થયું Google, ગૂગલની આ ટિપ્સ તમને સુપર સ્માર્ટ બનાવશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.