Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોળી ધરબી દેવી જોઈતી હતી, પોલીસે ધરપકડ કરીને કેમ લઈ ગઈ?

ઉજ્જૈન રેપ કેસમાં આરોપીના પિતાનું નિવેદન : મેં આવો ગુનો કર્યો હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત

aaspassdaily by aaspassdaily
2023-09-30 10:30:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશની મહાકાળ નગરી ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર જઘન્ય બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસે આ મામલે નરાધમની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રેપ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. વૃદ્ધ પિતાએ કહ્યું કે, જો દીકરો ખરેખર આરોપી છે તો તેને પકડવો ન જોઈએ, તેને સીધી ગોળી મારવી દેવી જોઈતી હતી. જો મારા પુત્રની જગ્યાએ મેં આવો ગુનો કર્યો હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત.
આરોપી ભરત સોનીના પિતા રાજુ સોનીએ કહ્યું કે, પોલીસે તેમના પુત્રની ધરપકડ કરી પોલીસ સ્ટેશન કેમ લઈ ગઈ? તેને ગોળી મારી દેવી જોઈતી હતી. જો એ પીડિતાની જગ્યાએ મારી દીકરી હોત તો હું પણ એ જ ઈચ્છા રાખત. જે પણ લોકો આ પ્રકારનો ગુનો કરે છે તેને જીવવાનો અધિકાર નથી.
આ જઘન્ય અને ચિંતાજનક ઘટના અંગે, આરોપીના પિતાએ વધુમાં કહ્યું કે તેઓ બાળકી પર બળાત્કારની ઘટના વિશે જાણતા હતા. મેં મારા પુત્ર સાથે ચર્ચા કરી હતી કે, ઉજ્જૈન શહેરમાં એક બાળકી સાથે કંઈક ખોટું થયું છે, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. તેણે કોઈને શંકા પણ ન થવા દીધી. તેમજ વધુમાં કહ્યું કે, પુત્ર મારો હોય કે બીજાનો, આવા ગુનો કરનારને ફાંસી અથવા ગોળી મારી દેવી જોઈએ. અમે શરમના કારણે બહાર જઈ શકતા નથી. હું શું કરું? હું કંઈપણ સમજવા માટે સક્ષમ નથી.

Previous Post

આદિવાસી મહિલાઓને 31 વર્ષે મળ્યો ન્યાય : 269 સરકારી અધિકારીઓ દોષી જાહેર

Next Post

ભારતીય વાયુસેના ખરીદશે 156 ‘પ્રચંડ’ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
ભારતીય વાયુસેના ખરીદશે 156 ‘પ્રચંડ’ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર

ભારતીય વાયુસેના ખરીદશે 156 ‘પ્રચંડ’ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર

અમારા રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી રહી છે તેને તમે કંઇ રીતે લોકતંત્ર કહી શકો?

અભિવ્યક્તિની સ્વતંત્રતા શું છે તે આપણે અન્ય પાસેથી શીખવાની જરૂર નથી : એસ જયશંકર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.