Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિસર્જન પામેલા ગણપતિએ બાળકને ડૂબતો બચાવ્યો!

ડુમસના દરિયામાં તણાયેલો બાળક 24 કલાક ગણેશની મૂર્તિના સહારે તરતો રહ્યો : 36 કલાક બાદ જયારે બાળક ઘેર જીવતો પાછો ફર્યો

aaspassdaily by aaspassdaily
2023-10-03 11:20:54
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતનો એક પાંચમા ધોરણમાં ભણતો બાળક ગણપતિ વિસર્જન નિહાળવા ડુમસના દરિયામાં પહોંચ્યો હતો. જયાં તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો. લખન નામના આ બાળકને તરતા નહોતું આવડતું પણ તેના હાથમાં ગણપતિની મૂર્તિનું લાકડુ હાથમાં આવતા તેના સહારે તે દરિયામાં લગભગ 24 કલાક સુધી ભૂખ્યા તરસ્યો તરતો રહ્યો હતો. દરમિયાન ત્યાંથી નીકળેલી ‘નવદુર્ગા’ નામની નાવ જોઈ લખને બુમ પાડતા માછીમારો લખન પાસે પહોંચ્યા હતા અને લખનને બચાવી લીધો હતો.
લખન દરિયામાં તણાઈ ગયાની જાણ પરિવારને થતા પરિવારે શોધખોળ ચલાવી હતી. પરંતુ તે હાથ નહીં લાગતા પરિવારે તે જીવતો હોવાની આશા પણ છોડી દીધી હતી પરંતુ 36 કલાક બાદ લખન ઘરે પાછો પરતા ઘેર માતમની જગ્યાએ આનંદ છવાઈ ગયો હતો. બચાવાયેલા લખનને નવસારીના ધોવામી બંદરે લાવવામાં આવ્યો હતો. જયાં એમ્બ્યુલન્સે પહોંચીને લખનને તાત્કાલિક સારવાર અપાઈ હતી. બીજી બાજુ હોસ્પીટલ દાખલ થયેલ અને દરીયામાં 24 કલાક માતે સામે બાથ ભીડનાર બાળક લખનને નિહાળવા હોસ્પીટલે ભીડ એકઠી થઈ હતી. ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ હોસ્પીટલે પહોંચીને તેના હાલચાલ જાણ્યા હતા અને તેને શાબાસી આપી હતી.

 

Previous Post

ખાલિસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન મુર્દાબાદ ન બોલનાર શીખની કાર પર ફાયરીંગ

Next Post

સુરત એરપોર્ટે 9 સીટર વિમાનનાં ટાયરની હવા નીકળી ગઇ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
સુરત એરપોર્ટે 9 સીટર વિમાનનાં ટાયરની હવા નીકળી ગઇ

સુરત એરપોર્ટે 9 સીટર વિમાનનાં ટાયરની હવા નીકળી ગઇ

ભાજપની નજરમાં ગરીબોના જીવનની કોઇ કિંમત નથી – રાહુલ ગાંધી

ભાજપની નજરમાં ગરીબોના જીવનની કોઇ કિંમત નથી - રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.