Tuesday, June 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના ધોલેરા એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી

પીએમ ગતિશક્તિ પ્રોજેકટ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય: વિમાની મથક નજીક રેલવે ટ્રેક તથા સ્ટેશન નિર્માણ પામશે

aaspassdaily by aaspassdaily
2023-10-03 12:23:48
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી તા.3 : કેન્દ્ર સરકાર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત મહત્વાકાંક્ષી પીએમ ગતિશક્તિ પ્રોજેકટ અંતર્ગત ગુજરાતના એક સહિત દેશના ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક-વ્યાપાર ઉદ્યોગના વિકાસને લક્ષ્યમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના માહિતગાર સૂત્રોએ કહ્યું કે પીએમ ગતિશક્તિ પ્રોજેકટ હેઠળ ગુજરાતના ધોલેરા, મહારાષ્ટ્રના નવી મુંબઈ તથા ઉતરપ્રદેશના નોઈડા એરપોર્ટને રેલ કનેકટીવીટી પુરી પાડવા માટે ઉડ્ડયન તથા રેલવે મંત્રાલયે શકયતા ચકાસવાની દિશામાં કાર્યવાહી આરંભી છે. આ માટે દિલ્હી-વારાણસી હાઈસ્પીડ રેલ પ્રોજેકટ હેઠળના દિલ્હી-જેવરનું કામ વ્હેલીતકે પુર્ણ કરીને નોઈડા એરપોર્ટને જોડવાનો પ્લાન છે. આ સિવાય ડીસેમ્બર 2024 સુધી નવી મુંબઈ એરપોર્ટને જોડતા રેલવે ટ્રેક બિછાવવાની સાથોસાથ રેલવે સ્ટેશનનું પણ નિર્માણ કરાશે. આ જ રીતે ધોલેરા એરપોર્ટને જોડતી રેલલાઈન તથા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવાનું આયોજન છે.
આ પ્રોજેકટ માટે ઉડ્ડયનમંત્રી જયોતીરાદીત્ય સિંધીયા તથા રેલવેપ્રધાન અશ્વીની વૈષ્ણવ સંકલન કરી રહ્યા છે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા ત્રણેય એરપોર્ટને રેલ કનેકટીવીટી આપવાનો પત્ર પાઠવાયો હતો અને ત્યારબાદ પ્રોજેકટ તૈયાર કરાયો હતો. પીએમ ગતિશક્તિ યોજનામાં ધોલેરા તથા નોઈડા એરપોર્ટને હાઈ ઈમ્પેકટ એરપોર્ટનો દરજજો આપવામાં આવ્યો છે જયારે નવી મુંબઈના એરપોર્ટને લોકેશનના આધારે મહત્વનું ગણાવવામાં આવ્યું છે. નવી મુંબઈના એરપોર્ટનો પ્રોજેકટ ડિસેમ્બર 2024માં પુર્ણ કરવાનો ટારગેટ છે. એરપોર્ટ નિર્માણ પુર્વે જ રેલ કનેકટીવીટી પ્રોજેકટ પુરો કરવાનો ટારગેટ નકકી કરવામાં આવ્યો છે. આ ત્રણેય એરપોર્ટ પ્રોજેકટને પ્રાથમીકતા આપવામાં આવી રહી છે.

Previous Post

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ફરી જાગવાની સંભાવના ધુંધળી

Next Post

બે લવિંગને શેકીને મધ સાથે ચાવવાથી દૂર થાય છે સૂકી, ભીની અને કાળી દરેક પ્રકારની ઉધરસ!

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
બે લવિંગને શેકીને મધ સાથે ચાવવાથી દૂર થાય છે સૂકી, ભીની અને કાળી દરેક પ્રકારની ઉધરસ!

બે લવિંગને શેકીને મધ સાથે ચાવવાથી દૂર થાય છે સૂકી, ભીની અને કાળી દરેક પ્રકારની ઉધરસ!

શું તમે એસિડિટીથી પરેશાન છો? સવારે ખાલી પેટ આ મસાલાનું પાણી પીવો, તમને ઘણા થશે ફાયદા!

શું તમે એસિડિટીથી પરેશાન છો? સવારે ખાલી પેટ આ મસાલાનું પાણી પીવો, તમને ઘણા થશે ફાયદા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.