Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ક્રિકેટ ફીવર, ભરતડકામાં વિદેશી ક્રિકેટચાહકો ઊમટી પડ્યા

aaspassdaily by aaspassdaily
2023-10-06 10:50:21
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ છે. બપોરે 12 વાગ્યાથી પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા. દેશ-વિદેશમાંથી પણ મેચ જોવા માટે લોકો આવી પહોંચ્યા છે. ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોકસના ફેન સૌથી વધારે જોવા મળે છે. જ્યારે વિલિયમ્સન ટીમમાંથી બહાર થતાં ચાહકો નિરાશ બન્યા છે.
પ્રથમ વર્લ્ડકપ મેચને લઈને અમદાવાદ મેટ્રો દ્વારા સુવિધાઓ કરવામાં આવી છે. ત્યારે આંતરરાજ્ય ક્રિકેટરસિકો સહિત વિદેશી લોકો પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. આજની મેચને લઈને મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફ્લાઈટ, ટ્રેન અને બસના સહારે અમદાવાદ આવી પહોંચેલા ક્રિકેટરસિકો મેટ્રો દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે. ત્યારે મેટ્રોમાં ભારે ઉત્સાહ સાથે લોકોનો ધસારો છે. જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમી રહેલી યુવતીઓ પણ મેટ્રો દ્વારા આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ જોવા પહોંચી છે. આજની પ્રથમ મેચ માટે ફેન્સ દ્વારા 30થી 45 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી લીધી હતી. આજે મેચ દરમિયાન મેટ્રોમાં પણ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લઈને મોટેરાના વેપારીઓને મોટી ઘરાકી મળી રહી છે.

Previous Post

ગુજરાતમાં પણ જાતિગત વસ્તી ગણતરીની કોંગ્રેસ દ્વારા માંગ

Next Post

ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

ચારધામમાં રેકોર્ડબ્રેક : દરરોજ 40 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હેમકુંડ પહોંચી રહ્યા છે

ચારધામમાં રેકોર્ડબ્રેક : દરરોજ 40 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હેમકુંડ પહોંચી રહ્યા છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.