Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

GST ઓથોરિટીએ LICને ફટકાર્યો આટલી રકમનો મસમોટો દંડ, જાણો શું છે કારણ?

aaspassdaily by aaspassdaily
2023-10-11 17:29:14
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

GST ઓથોરિટીએ દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) પર રૂ. 36,844નો દંડ ફટકાર્યો છે. આજે LIC એ જણાવ્યું કે, GST ઓથોરિટીએ ટેક્સની ઓછી ચુકવણી માટે આ દંડ લગાવ્યો છે.

18ને બદલે 12 ટકા ચૂકવ્યા

LICએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, વીમા કંપનીને જમ્મુ અને કાશ્મીર માટે વ્યાજ અને દંડની સાથે GST કલેક્શન માટે સંદેશાવ્યવહાર/ ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે. સ્ટેટ ટેક્સ ઓફિસર, શ્રીનગરની 9 ઑક્ટોબર, 2023ની નોટિસ અનુસાર, LICએ કેટલાક ઇન્વૉઇસ પર 18 ટકાને બદલે 12 ટકા GST ચૂકવ્યો હતો. GST ઓથોરિટીએ 2019-20 માટે ડિમાન્ડ ઓર્ડર કમ પેનલ્ટી નોટિસ જારી કરી છે, જેમાં લખ્યું છે – GST રૂ. 10,462, પેનલ્ટી રૂ. 20,000 અને વ્યાજ રૂ. 6,382. તેમણે કહ્યું કે, LICની નાણાકીય, ઓપરેશનલ અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ ભૌતિક અસર થઈ નથી.

આવકવેરા વિભાગે પણ LIC પર દંડ લગાવ્યો હતો

મીડિયા અહેવાલ અનુસાર, GST ઓથોરિટી તરફથી નોટિસ મળ્યા પહેલા આ જ મહિનામાં આવકવેરા વિભાગે પણ LIC પર રૂ. 84 કરોડનો દંડ લગાવ્યો હતો. આવકવેરા વિભાગે ત્રણ એસેસમેન્ટ વર્ષ માટે LIC પાસેથી 84 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, હવે એલઆઈસીએ આવકવેરા વિભાગ દ્વારા લગાવવામાં આવેલા દંડ સામે અપીલ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે LICએ માહિતી આપી હતી કે, આવકવેરા વિભાગે તેના પર આકારણી વર્ષ 2012-13 માટે રૂ.12.61 કરોડ, આકારણી વર્ષ 2018-19 માટે રૂ. 33.82 કરોડ અને આકારણી વર્ષ 2019-20 માટે રૂ. 37.58 કરોડનો દંડ ફટકાર્યો છે.

Previous Post

ખાંડની નિકાસ પર લાગી શકે છે પ્રતિબંધ? આ કારણોસર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Next Post

આ બેંકોના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, એફડીના વ્યાજદરમાં થયો ઘટાડો!

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
‘ફ્લાઈંગ’ શાર્દુલ ઠાકુરે બાઉન્ડ્રી લાઈન પર કર્યો જાદુ! હવામાં ઉડતી વખતે લેવાયેલ અદ્ભુત કેચ

આ બેંકોના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, એફડીના વ્યાજદરમાં થયો ઘટાડો!

બિહારના બક્સર જિલ્લામાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : 4ના મોત

બિહારના બક્સર જિલ્લામાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા : 4ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.