Sunday, August 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલમાં ભારતીય મૂળની 3 મહિલાઓ શહીદ

ગાઝા બોર્ડર પર મહિલા સૈનિકોની તૈનાતી કરવામાં આવી હતી

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:01:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયેલ અને હમાસના યુદ્ધમાં ભારતીય મૂળની ત્રણ મહિલાઓના મોત થયા છે. ત્રણમાંથી એક મહિલા ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સનો ભાગ હતી અને એક પોલીસ દળમાં સામેલ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈઝરાયેલની ગાઝા બોર્ડર પર મહિલા સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. ત્યારે, હમાસના આતંકવાદીઓ સાથે લડતા તેમનો જીવ ગયો અને આ યુદ્ધમાં પહેલીવાર ભારતીય શહીદીની પુષ્ટિ થઈ છે. શહીદ મહિલાઓ ભારતીય યહૂદી સમુદાયથી હતી. તેમના માતા-પિતા મહારાષ્ટ્રથી જઈને ઈઝરાયેલમાં વસી ગયા હતા, તેમનો જન્મ ત્યાં થયો હતો.
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ મોટું નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ કહ્યું કે, હમાસે વિચાર્યું હતું કે, અમે ઇસરાયેલને ખતમ કરી દઈશું પરંતુ અમે જ તેને પૂરો કરી નાખીશું. ઈઝરાયેલના સેના પ્રક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, સેના મધ્ય પૂર્વમાં તમામ જગ્યાએ ઑપરેશન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જમીન, હવા અને દરિયાઈ રસ્તે હુમલાની યોજનામાં છે પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે, જમીની હુમલો ક્યારે થશે.

Previous Post

એર ઇન્ડિયાના વિમાનનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ

Next Post

સુરેન્દ્રનગર-પાટડી રોડ પર એસટી બસ ખાડામાં ઉતરી જતા અકસ્માત : 40થી વધુ મુસાફરોને ઈજા

aaspassdaily

aaspassdaily

Related News

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!
તાજા સમાચાર

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!

August 8, 2026
ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત
તાજા સમાચાર

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

August 8, 2026
કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર
તાજા સમાચાર

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

August 8, 2026
Next Post
સુરેન્દ્રનગર-પાટડી રોડ પર એસટી બસ ખાડામાં ઉતરી જતા અકસ્માત : 40થી વધુ મુસાફરોને ઈજા

સુરેન્દ્રનગર-પાટડી રોડ પર એસટી બસ ખાડામાં ઉતરી જતા અકસ્માત : 40થી વધુ મુસાફરોને ઈજા

જસ્ટિન ટ્રુડોએ ભારતને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

જસ્ટિન ટ્રુડોએ ભારતને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.