Sunday, July 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હોટલના રૂમમાં પ્રેમિકાએ દુષ્કર્મનો પ્રતિકાર કરતાં ચપ્પુ માર્યુ

ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા સહેજવારમાં રહી ગઈ

aaspassdaily by aaspassdaily
2023-10-17 11:12:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના પુણા વિસ્તારમાં ઓયો રૂમમાં પ્રેમી દ્વારા ચપ્પુ મારવાની ઘટનામાં નવો ફણગો ફૂટ્યો છે. ઓયો હોટલના રિસેપ્શન પર રજીસ્ટ્રેશન કરાવતાં પ્રેમી પંખીડાના સીસીટીવી સામે આવ્યાં છે. સાથે જ હોસ્પિટલના બિછાનેથી તબિયત સુધરતાં યુવતીનું ચોંકાવનારૂં નિવેદન સામે આવ્યું છે. જેમાં યુવતીએ કહ્યું કે, બળાત્કારનો પ્રતિકાર કરતાં યુવકે તેના ગળા પર ચપ્પુના ઘા ઝીંક્યાં હતાં. ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા સહેજવારમાં રહી ગઈ હતી.
ઓયો હોટલના બે સીસીટીવી સામે આવ્યાં છે. જેમાં એક સીસીટીવીમાં યુવતી અને યુવક રજીસ્ટ્રેશન કરાવે છે. યુવતી મોં પર દુપટ્ટો બાંધીને આવી હોય છે. જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો મોં છુપાવતી અને સોફા પર બેસતી એ રીતે જોવા મળે છે. જાણે પહેલેથી જ બન્ને વચ્ચે કોઈ અણબનાવ હોય. બીજા સીસીટીવીમાં યુવકના હુમલા બાદ ચાદરમાં વીંટાળીને યુવતીને પોલીસ સહિતના 108નો સ્ટાફ લઈ જતો જોવા મળી રહ્યો છે. યુવતીએ પોલીસને આપેલા ચોંકાવનારા નિવેદનમાં કહ્યું છે કે, યુવક તેણી પર ઓયો હોટલના રૂમમાં દુષ્કર્મ આચરવાનો હતો. તેણે બળજબરી શરૂ કરી હતી. જો કે, પોતે પ્રતિકાર કર્યો હતો. જેથી યુવકે ચપ્પુ કાઢીને ગળાના ભાગે મારી દીધું હતું. સદનસીબે બૂમાબૂમ થઈ હતી. વળી લોહી નીકળતા તે ડરી ગયો હતો. જેથી તેણે વધુ હુમલા કર્યા નહોતા.

Previous Post

એર ઇન્ડિયાની ફ્લાઇટ મિસાઇલ હુમલાનો શિકાર બનતા રહી ગઇ : ઓપરેશન ‘અજય’ અટકાવાયું !

Next Post

ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપો – બાગેશ્વર બાબા

aaspassdaily

aaspassdaily

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપો – બાગેશ્વર બાબા

ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપો - બાગેશ્વર બાબા

ઈન્કમટેક્સ વિભાગે દરોડામાં રૂ.102 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ઈન્કમટેક્સ વિભાગે દરોડામાં રૂ.102 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.