Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ડબલ મર્ડર : ગરબાના ઝઘડામાં સગાભાઈઓની હત્યા

બાઈક લઇ પસાર થવા બાબતે ત્રણ લોકોએ ચપ્પુથી હુમલો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 13:04:31
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની હતી રાત્રિ દરમિયાન ગરબા ચાલતા હતા તે દરમિયાન બાઈક લઇ પસાર થવા બાબતે ત્રણ જેટલા લોકોએ એક યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેને બચાવવા માટે તેમનો મોટો ભાઈ જતા તેમને પણ ચપ્પુ મારી લીધું હતું. ગંભીર રીતે ઘાયલ બને ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના મોત થયા હતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ જેટલા આરોપીની અટકાયત કરી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં એચ ફાઈવ વિભાગમાં ખૂની ખેલ ખેલાયો હતો રાત્રિ દરમિયાન ગરબા ચાલુ હતા તે દરમિયાન સ્થાનિકોએ રોડ પર વાહનો આડા મૂકી રોડ બ્લોક કર્યો હતો જેથી ત્રણ જેટલા ઈસમો બાઇક લઈને ત્યાંથી પસાર થયા હતા. રોડ બ્લોક હોવાના કારણે ત્રણેય લોકોએ માથાકૂટ કરી હતી જેથી રાહુલ વચ્ચે પડ્યો હતો તો કે ત્યારબાદ આ ત્રણેય સમો ત્યાંથી પસાર થઈ ગયા હતા. થોડીવાર બાદ જ ત્રણે ઈસમો ફરીથી ત્યાં આવ્યા હતા અને રાહુલને સાઈડમાં બોલાવી સીધો ચપ્પુથી હુમલો કર્યો હતો રાહુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેના મોટાભાઈ પ્રવીણ તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા જ્યારે હત્યારાઓએ તેમને પણ ચપ્પુ મારી દીધું હતું. જેથી બંને હાલતમાં ઢળી પડ્યા હતા.
સ્થાનિકો દ્વારા તાત્કાલિક જ બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાહુલ અને પ્રવીણ બંને ભાઈઓનું મોત થયું હતું. ઘટનાને પગલે તાત્કાલિક જ પોલીસે હત્યાનો ગુનો નોંધી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે ત્રણ જેટલા ઈસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

Tags: double murdersurat
Previous Post

ગુજરાતમાં ત્રણ દિવસમાં 2 હજાર હોટલ અને સ્પામાં પોલીસના દરોડા

Next Post

મહારાણા પ્રતાપના વંશજને ભાજપે આપી ટિકિટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
મહારાણા પ્રતાપના વંશજને ભાજપે આપી ટિકિટ

મહારાણા પ્રતાપના વંશજને ભાજપે આપી ટિકિટ

ભારતે પેલેસ્ટાઈનીઓને રાહત સામગ્રી મોકલી

ભારતે પેલેસ્ટાઈનીઓને રાહત સામગ્રી મોકલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.