Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા બન્યું ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર

ચીન બીજા ક્રમે : વાણિજય મંત્રાલયના આંકડા

dharmendravaghela by dharmendravaghela
2023-10-24 11:53:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર બન્યું છે. આ મામલે ચીન બીજા નંબરે છે. એપ્રિલથી સપ્ટેમ્બરમાં અમેરિકાને નિકાસ 41.49 અબજ ડોલરમાંથી ઘટીને 38.28 અબજ ડોલર થઈ ગઈ છે. જયારે આયાત 25.79 અબજ ડોલરથી ઘટીને 21.39 અબજ ડોલર રહી છે. ચીન સાથે વ્યાપાર ઘટીને 58.11 અબજ ડોલર થઈ રહ્યો છે.
વૈશ્ચીક આર્થિક અનિશ્ર્ચિતતાઓ અને ઘટતો નિકાસ-આયાત છતાં પણ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ 6 માસિકમાં અમેરિકા ભારતનું સૌથી મોટા ભાગીદાર તરીકે ઉભર્યું છે, જયારે આ મામલે ચીન બીજા નંબરે રહ્યું છે. વાણિજય મંત્રાલયના આંકડા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર 11.3 ટકા ઘટીને 59.67 અબજ ડોલર રહ્યો હતો જે ગત વર્ષના સમાન સમયગાળામાં 67.28 અબજ ડોલર હતો. એપ્રિલ-સપ્ટેમ્બરમાં અમેરિકાને નિકાસ 41.49 અબજ ડોલરથી ઘટીને 38.28 અબજ ડોલર રહી છે. જયારે આયાત 25.79 અબજ ડોલરથી ઘટીને 21.39 અબજ ડોલર રહી છે. ચીનની સાથે વ્યાપાર 3.56 ટકા ઘટીને 58.11 અબજ ડોલર રહ્યો છે.

Tags: india usatrade
Previous Post

દુનિયાભરમાં ઈસ્લામીક કટ્ટરવાદીઓ ત્રાટકશે: ‘હમાસ’ ફોર્મ્યુલાની ચિંતા

Next Post

ડીએસપીને જીમમાં કસરત કરતા સમયે જ હાર્ટએટેક

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અચાનક આવતા હાર્ટ એટેકમાં જવાબદાર બ્રુગાડા સિન્ડ્રોમ

ડીએસપીને જીમમાં કસરત કરતા સમયે જ હાર્ટએટેક

અમદાવાદ- સુરત સાઈબર ક્રાઈમ હોટસ્પોટ : આઈઆઈટી કાનપુરનો રીપોર્ટ

અમદાવાદ- સુરત સાઈબર ક્રાઈમ હોટસ્પોટ : આઈઆઈટી કાનપુરનો રીપોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.