Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો

aaspassdaily by aaspassdaily
2023-10-30 17:39:26
in અન્ય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 નવેમ્બરે મેચ રમાશે. બંને ટીમો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સામસામે ટકરાશે. તે જ સમયે, આ દિવસે વિરાટ કોહલી પોતાનો 35મો જન્મદિવસ ઊજવશે. બંગાળ ક્રિકેટ એસોસિએશને વિરાટ કોહલીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. વાસ્તવમાં, આ દિવસે સ્ટેડિયમમાં લગભગ 70 હજાર પ્રશંસકો વિરાટ કોહલીના માસ્કમાં જોવા મળશે. ઉપરાંત, ખાસ કેક કાપવામાં આવશે. બંગાળ ક્રિકેટ એસોસિએશન વિરાટ કોહલીના જન્મદિવસને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતું નથી.

વિરાટ કોહલીના જન્મદિવસે શું થશે?

વિરાટ કોહલીના જન્મદિવસ પર ઈડન ગાર્ડનમાં લેસર શોનું આયોજન કરવામાં આવશે. તેમ જ પુષ્કળ ફટાકડા ફોડવામાં આવશે. તે જ સમયે, આ દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિરાટ કોહલીને જીતની ભેટ આપવા માંગશે. હાલ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતીય ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, રોહિત શર્માની ટીમે તમામ મેચોમાં વિપક્ષી ટીમોને હરાવી છે. આ રીતે ભારતના 12 પોઈન્ટ છે અને ટોપ પર છે.

વર્લ્ડ કપમાં વિરાટનું શાનદાર પ્રદર્શન

રવિવારે લખનૌમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચમાં વિરાટ કોહલી એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. જો કે આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીના બેટથી તાબડતોડ રન જોવા મળ્યો છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. જોકે, ભારતીય ચાહકોને આશા છે કે વિરાટ કોહલી તેના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકા સામે ચોક્કસપણે મોટી ઇનિંગ રમશે.

Previous Post

કોવિડ બાદ ઘરેલુ હિંસા વધી : અભયમને દર 5 મીનીટે એક કોલ

Next Post

બાબર આઝમની ખાનગી ચેટ ટીવી પર થઈ લીક, વકાર યુનિસે પાકિસ્તાની મીડિયાની કરી ટીકા

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો

બાબર આઝમની ખાનગી ચેટ ટીવી પર થઈ લીક, વકાર યુનિસે પાકિસ્તાની મીડિયાની કરી ટીકા

વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો

મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીની કપિલ દેવ સાથે કરી સરખામણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.