Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દેવગાણા ગામમાં બે જૂથે હથિયારો ધારણ કરી સામસામી ધમકી આપી

ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરો પણ તોડી નાખ્યો : સામસામી પોલીસ ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2023-11-07 16:01:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના દેવગાણા ગામમાં રહેતા પાલીવાળ બ્રાહ્મણ સમાજના બે પરિવારોએ એકબીજાના ઘર સામે હથિયારો ધારણ કરી ગાળો આપી ધમકી આપ્યાની તેમજ સીસીટીવી કેમેરાને તોડીને નુકસાન કર્યાની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોર તાલુકાના દેવગાણા ગામમાં રહેતા અને વાળુકડ (જી.જી.) ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા કિશોરભાઈ જગજીવનભાઈ દવેએ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સમાજમાં આગેવાન તરીકે કામ કરતા હોય જે ગામમાં રહેતા નરેશભાઈ ઉર્ફે લતીફ નંદલાલભાઈ જાળેલાને ગમતી વાત ન હોય પોતાનું નામ ખરાબ થાય તેવા ઈરાદાથી ગત રાત્રે નરેશભાઈ ઉર્ફે લતીફ નંદલાલભાઈ જળેલા,રણજીત નંદાભાઇ સોલંકી, નરેશભાઈના દીકરા ગોપાલ અને મેહુલે હાથમાં તલવાર, ધારિયું સહિતના હથિયારો લઇને આવી ઘરની બહાર ઉભા રહી ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ ઘરની બહાર ગોઠવેલ સીસીટીવી કેમેરાને તોડી નાખી રૂ. ૧૦,૦૦૦ નું નુકસાન કર્યું હતું.
જ્યારે સામા પક્ષે અસ્મિતાબેન નરેશભાઈ જાળેલાએ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ નરેશભાઈ અને દીકરા ઘરે હાજર હતા તે દરમિયાન તલવાર અને લોખંડના પાઇપ સાથે આવેલા કિશોર જગજીવનભાઈ દવે, ભરત કલ્યાણભાઈ બારૈયા, મુકેશ મોનજીભાઈ બારૈયા અને ધાર્મિક ભરતભાઈ બારૈયાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે શિહોર પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags: devganadhamakiFirsihor
Previous Post

આતંકીઓએ ફરી પાકિસ્તાની સેના પર તબાહી મચાવી

Next Post

સિહોરમાં રહેતા યુવક ઉપર વાહન અથડાવા મામલે હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post
મોરબીના પીપળી નજીક યુવાનને માર મારીને ૨૯ લાખ રૂપિયાની લુંટ

સિહોરમાં રહેતા યુવક ઉપર વાહન અથડાવા મામલે હુમલો

ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓના કાન આમળતા કમિશનર !

ઘર આંગણે સ્વચ્છતા માટે અધિકારી-કર્મચારીઓના કાન આમળતા કમિશનર !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.