ગુજરાતમાં આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં મુકાઇ છે. આ નવા રેગ્યુલેશનનો અમલ થતા ફીનું ધોરણ એકસમાન રહેશે. નોંધનિય છે કે, પહેલા જિલ્લા, મનપામાં અલગ અલગ ફી લેવાતી હતી. જોકે હવે નવા રેગ્યુલેશનના અમલ બાદ એવું નહિ બને. આ રેગ્યુલેશન બાદ ફાયર NOC, રિન્યૂઅલ કરાવવા વચેટિયાઓ નહી ફાવે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.