Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધો-6થી 12માં ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ થયો જાહેર

શિક્ષણમંત્રીએ કર્યું વિમોચન : આ અભ્યાસક્રમની પરીક્ષા પણ લેવાશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-23 12:12:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ: વર્ષ 2024ના આગામી સત્રથી ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ-6 થી 12ના બાળકો માટે ભગવદ્ ગીતા વિષય તરીકે ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે આજે રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયા તથા કુબેર ડિંડોરે એકસાથે ગીતા જયંતી નિમિત્તે અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન કર્યું હતું.
પાઠ્યપુસ્તકમાં ગીતાના સંસકૃત શ્લોકના ગુજરાતી ભાષાંતરની સચિત્ર સમજ આપવામાં આવી છે. આ અભ્યાસક્રમની પરીક્ષા પણ લેવાશે. હિંદુઓની આસ્થાનું પ્રતીક એવા પવિત્ર અને મૂલ્યવાન ધર્મગ્રંથ ભગવદ્ ગીતાનું જ્ઞાન બાળકોને મળે માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ભગવદ્ ગીતાના બોધપાઠ દરેક યુગમાં, દરેક વ્યક્તિ માટે ઉપયોગી અને શાશ્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવન વિશેની સમજ અને કર્મના સિદ્ધાંતને દ્રઢ કરવાનો ઉદ્દેશ્ય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ થાય તે માટે તથા નાની વયેથી જ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને તેનો સર્વાંગી વિકાસ થાય એ માટે 6ઠ્ઠા ધોરણથી જ અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે

Advertisement
Tags: gujaratshrimad bhagavat gita sylabus launchingstd.6 to 12
Previous Post

ઉદયનિધિએ પોતાની જીભ પર કાબૂ રાખવો જોઈએ – નિર્મલા સીતારમણ

Next Post

ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં નિર્માણ પામશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં નિર્માણ પામશે

ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં નિર્માણ પામશે

અનંતનાગ : આંતકીઓ સાથે અથડામણમાં વધુ એક જવાન શહીદ

ભારતીય સૈન્ય દ્વારા જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસથી સર્ચ ઓપરેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.