• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2024માં 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન

છેલ્લા પાંચ વર્ષમાં કુલ 14,43,790 લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-02-15 11:59:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014થી 2023 દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે. જેમાં આગામી સમયમાં 1.30 લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,408, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1,625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-2023માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2 ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે. ડિસેમ્બર-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 3,10,590 બે વર્ષમાં 5,85,390 અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 14,43,790 લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.

Tags: gujaratrecruitment
Previous Post

પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ : 1નું મોત, ત્રણ લોકો ઘાયલ

Next Post

હારીજ-ચાણસ્મા હાઇવે પર પદયાત્રા સંઘને કચડી વાહનચાલક ફરાર : ત્રણનાં મોત, પાંચ ગંભીર

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
હારીજ-ચાણસ્મા હાઇવે પર પદયાત્રા સંઘને કચડી વાહનચાલક ફરાર : ત્રણનાં મોત, પાંચ ગંભીર

હારીજ-ચાણસ્મા હાઇવે પર પદયાત્રા સંઘને કચડી વાહનચાલક ફરાર : ત્રણનાં મોત, પાંચ ગંભીર

ભારત જ નહીં, યુરોપમાં પણ ખેડૂતો નારાજ

ભારત જ નહીં, યુરોપમાં પણ ખેડૂતો નારાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In