Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક

પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે ગેરલાયક ઠેરવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 12:08:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આંધ્ર પ્રદેશના વિધાનસભાના સ્પીકર તમ્મીનેની સીતારામે આઠ વિધાનસભ્યોને તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે ગેરલાયક ઠેરવ્યા છે. આમાં સત્તાધારી વાયએસઆર કૉંગ્રેસના ચાર અને વિપક્ષ તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના ચાર વિધાનસભ્યોનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી થોડા અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.
ગેરલાયક ઠેરવવામાં આવેલા વિધાનસભ્યોમાં મદ્દાલો ગિરિધર રાવ, કરણમ બલરામ, વલ્લભનેની વામસી અને વાસુુપલ્લી ગણેશ (બધા ટીડીપી) તેમ જ અનમ રામનારાયણ રેડ્ડી, મેકાપતિ ચંદ્રશેખર રેડ્ડી, કે. શ્રીધર રેડ્ડી અને ઉંદાવલ્લી શ્રીદેવી (ચારે વાયએસઆર કૉંગ્રેસ)નો સમાવેશ થાય છે, એમ સ્પીકરની કચેરીમાંથી બહાર પાડવામાં આવેલા સરક્યુલરમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.
સરક્યુલરમાં લખવામાં આવ્યું છે કે ૨૬-૨-૨૦૨૪ના રોજ આંધ્ર પ્રદેશના માનનીય સ્પીકર દ્વારા ભારતીય બંધારણના પક્ષપલટા વિરોધી ૧૦મા શેડ્યુલ હેઠળ અને આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય (પક્ષપલટાને પગલે અપાત્રતા નિયમો) ૧૯૮૬ હેઠળ નિમ્ન સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાજકીય નીરિક્ષકોના માનવા મુજબ ગેરલાયક ઠેરવવામાં આવેલા વિધાનસભ્યોના સ્થાન પર પેટા ચૂંટણી થવાની શક્યતા નથી કેમ કે આગામી છ અઠવાડિયામાં વિધાનસભાની ચૂંટણી અપેક્ષિત છે. સ્પીકરે આ આઠેય સભ્યોને અગાઉ તેમની રજૂઆત કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને તેમને સાંભળ્યા બાદ અપાત્ર કરવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે શ્રીધર રેડ્ડીનું નામ ટીડીપીના ઉમેદવારોની યાદીમાં છે.

Tags: 8 MLA disqualifyAandhra Pradesh
Previous Post

CAA પર નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે

Next Post

પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા ‘ભાગેડું’ જાહેર

અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા ‘ભાગેડું’ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.