Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું ગ્રેડિંગ ખતમ : ડિસેમ્બરથી નવી વ્યવસ્થા લાગુ

સમિતિ દરેક માપદંડોના આધારે લેવલ ઑફ એક્સલન્સ નક્કી કરશે : શૈક્ષણિક સંસ્થાઓનું સ્તર વર્ગીકૃત કરનારો ભારત પ્રથમ દેશ

dharmendravaghela by dharmendravaghela
2024-03-29 11:56:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને નેક તરફથી અપાતી ગ્રેડિંગ સિસ્ટમ હવે ખતમ થઇ રહી છે. તેના સ્થાને બાઇનરી સિસ્ટમ લાગુ થશે. તેમાં બે પ્રકારની સંસ્થા હશે. – માન્યતા પ્રાપ્ત અને ગેર-માન્યતા પ્રાપ્ત. ચાલુ વર્ષના ડિસેમ્બરથી આ સિસ્ટમ લાગુ થઇ શકે છે.
નવી સિસ્ટમમાં માન્યતાપ્રાપ્ત સંસ્થાઓને લેવલ ઑફ એક્સેલન્સ મળશે. તેમને પરિપક્વતાના આધાર પર 1, 2, 3, 4 અને 5 સુધી લેવલ મળશે. તેને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી કેપેસિટી મેચ્યોરિટી મોડલ લેવલ તરીકે સમજી શકાય છે. એ જ રીતે એજ્યુકેશન સેક્ટરમાં એક્સલન્સ લેવલ હશે. ઇન્ડસ્ટ્રીની માફક શૈક્ષણિક સંસ્થાઓનું સ્તર વર્ગીકૃત કરનારો ભારત પ્રથમ દેશ હશે.
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (નેક)ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન અને નેશનલ બોર્ડ ઑફ એક્રિડેટેશનના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું કે લેવલ ઑફ એક્સલન્સ 1, 2, 3 અને 4 નેશનલ, જ્યારે લેવલ-5 ઇન્ટરનેશનલ હશે. કોઇ સંસ્થાને તે આપોઆપ નહીં મળે. એક સમિતિ દરેક સ્તરના માનકો નક્કી કરશે અને તેને પૂર્ણ કરવા પર કોલેજ કે યુનિવર્સિટીને લેવલ – 1, 2, 3 અપાશે. આ માનકોમાં પેટન્ટ, રિસર્ચ, પબ્લિકેશન, ઇનોવેશન, પ્લેસમેન્ટ, સમાજ પર અસર વગેરે સામેલ છે. તેને પૂર્ણ કરવા પર કોલેજ અરજી કરવા માટે હકદાર બનશે. અરજી બાદ દાવાની ચકાસણી કરાશે. ત્યારે ઉચિત સ્તર હાંસલ થશે.
નેટ સ્કોરથી હવે સીધા જ પીએચ.ડી.માં પ્રવેશ


હવે વિદ્યાર્થીઓ નેટના સ્કોરથી સીધા જ પીએચ.ડી.માં પ્રવેશ લઇ શકશે. અત્યારે અનેક યુનિવર્સિટી પોતાના પીએચ.ડી. કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લે છે. દરમિયાન તેઓને અનેક ટેસ્ટ આપવી પડે છે. યુજીસીના ચેરમેન એમ. જગદેશ કુમાર અનુસાર નિર્ણયનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાને વ્યવસ્થિત કરવાનો છે. યુજીસી વર્ષમાં બે વાર (જૂન-ડિસેમ્બર)માં નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ લે છે. વર્તમાનમાં, નેટ સ્કોરનો ઉપયોગ જુનિયર રિસર્ચ ફેલોશિપ આપવા અને સહાયક પ્રોફેસરના પદ પર નિયુક્તિની પાત્રતાના રૂપમાં કરાય છે.

Tags: indiaNAAC grading over
Previous Post

ભાવનગરમાં સિદસર રોડ લક્ષ્મીનગર સોસાયટી ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન

Next Post

મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

ડૂબી જવાની 5 ઘટનામાં 10ના મોત

તળાવમાં ડૂબી જતાં બે પિતરાઇ ભાઇઓના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.