Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ : કમલેશ અવસ્થીનું અવસાન

'તેરા સાથ હૈ તો.. જેવા ઘણા સુપરહિટ ગીતો કમલેશ અવસ્થીએ ગાયા

dharmendravaghela by dharmendravaghela
2024-03-29 12:28:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આખા દેશમાં મુકેશના અવાજ એટલે કે વૉઇસ ઑફ મુકેશ તરીકે જાણીતા સિંગર કમલેશ અવસ્થીનું 28 માર્ચે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ એક મહિનાથી કોમામાં હતા. ગઇકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
અવસ્થીના નિધનથી કલા જગતમાં શોકનો માહોલ છે, ‘તેરા સાથ હૈ તો..’, ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ જેવા ઘણા સુપરહિટ ગીતો કમલેશ અવસ્થીએ ગાયા હતા. કમલેશ અવસ્થીનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. ભાવનગર યુનિવર્સિટીમાંથી M.Sc. અને પીએચડીનો અભ્યાસ કર્યો. તેમણે ભાવનગરના સપ્તકલાથી તેમની ગાયકી કારકિર્દીની શરૂઆત કરી હતી. કમલેશ અવસ્થીએ તેનું પહેલું મ્યુઝિક આલ્બમ ‘ટ્રિબ્યુટ ટુ મુકેશ’ રિલીઝ કર્યું હતું.
કમલેશ અવસ્થીએ રાજ કપૂર સાથે પણ કામ કર્યું હતું. તેણે રાજ કપૂરની છેલ્લી ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસ’માં પોતાનો અવાજ આપ્યો હતો. આ ફિલ્મમાં તેણે બેકગ્રાઉન્ડ સિંગર તરીકે ગાયું હતું. ફિલ્મોની સાથે તેઓ સ્ટેજ પર્ફોર્મન્સ માટે પણ પ્રખ્યાત હતા.

Tags: Ahmedabadsingar kamlesh awasthi passed away
Previous Post

એપ્રિલ રહેશે કાળઝાળ : આગ ઓકતી ગરમીની આગાહી

Next Post

દિલ્હીને હરાવી રાજસ્થાન POINTS TABLE માં ટોપ-4માં

dharmendravaghela

dharmendravaghela

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
દિલ્હીને હરાવી રાજસ્થાન POINTS TABLE માં ટોપ-4માં

દિલ્હીને હરાવી રાજસ્થાન POINTS TABLE માં ટોપ-4માં

દક્ષિણ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં 45 લોકોના મોત

દક્ષિણ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં 45 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.