Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એપ્રિલ રહેશે કાળઝાળ : આગ ઓકતી ગરમીની આગાહી

તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન

dharmendravaghela by dharmendravaghela
2024-03-29 12:26:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉનાળાની શરૂઆતમાં જ લોકો ચામડી દઝાડી દે તેવી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ આજે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, અને આણંદ જિલ્લાઓના વિસ્તારોમાં વોર્મ નાઈટની ચેતવણી આપવામાં આવી છે. વિભાગ દ્વારા આગામી 15 દિવસમાં કાળઝાળ ગરમી પાડવાની પણ આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યનું હવામાન આગામી પાંચ દિવસ સુધી સૂકું રહેશે. જો કે આ પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહીં પરંતુ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેને લઈને ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો એક બે ડિગ્રી નીચે ગગડશે.
અગાઉના દિવસના (ગુરુવાર) તાપમાનની માહિતી આપતા હવામાન વિભાગ જણાવે છે કે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેનાથી પણ ઉપર રહ્યો હતો. જેમાં અમદાવાદમાં 41.1 તો ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર અને અમરેલીમાં 40 ડિગ્રી જ્યારે આણંદ, ડીસા અને ગાંધીનગરમાં રાત્રે તાપમાન વધુ અનુભવાયું હતું.

Tags: aprilheat waveindia
Previous Post

રાજ્યનાં 7 શહેરનું રાતનું તાપમાન 24.6થી 26.8 ડિગ્રી નોંધાયું

Next Post

ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ : કમલેશ અવસ્થીનું અવસાન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ : કમલેશ અવસ્થીનું અવસાન

ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ : કમલેશ અવસ્થીનું અવસાન

દિલ્હીને હરાવી રાજસ્થાન POINTS TABLE માં ટોપ-4માં

દિલ્હીને હરાવી રાજસ્થાન POINTS TABLE માં ટોપ-4માં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.