Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યનાં 7 શહેરનું રાતનું તાપમાન 24.6થી 26.8 ડિગ્રી નોંધાયું

ભાવનગરમાં 119 વર્ષમાં 5મી વાર તો અમદાવાદમાં 64 વર્ષમાં ચોથી વાર રાત્રે સૌથી ઊંચું તાપમાન

dharmendravaghela by dharmendravaghela
2024-03-29 12:25:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યનાં 7 શહેરોમાં રાત સૌથી ગરમ રહી છે. સાત શહેરોમાં રાત્રિનું તાપમાન 24.6થી 26.8 ડિગ્રી રહેતાં રાત્રિ દરમિયાન ઠંડક ઓછી હતી. દીવને બાદ કરતાં 6 શહેરોમાં ગરમીનો પારો 38.2 થી 40 ડિગ્રી રહેવાના કારણે દિવસ દરમિયાન પણ આકરી ગરમી અનુભવાઇ હતી. દીવનું દિવસનું તાપમાન 31.7 ડિગ્રી રહ્યું હતું.
. ભાવનગરનાં 119 વર્ષના ઇતિહાસમાં 26.8 ડિગ્રી સાથે પાંચમી સૌથી ગરમ રાત રહી હતી. ભાવનગરમાં 27.8 ડિગ્રીના સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ ગત 26 માર્ચ, 2017નો રહ્યો છે. ડીસાનાં 53 વર્ષના ઇતિહાસમાં 25.6 ડિગ્રી સાથે ચોથી સૌથી ગરમ રાત રહી હતી. અમદાવાદમાં 28 ડિગ્રી સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ ગત 31 માર્ચ, 1991નો રહ્યો છે. વડોદરાના છેલ્લાં 64 વર્ષના ઇતિહાસમાં 26.0 ડિગ્રી સાથે પાંચમી સૌથી ગરમ રાત રહી હતી. વડોદરામાં 27.7 ડિગ્રી સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ ગત 30 માર્ચ, 1973નો રહ્યો છે
ડીસામાં 26.9 ડિગ્રી સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ ગત 30 માર્ચ, 1974નો રહ્યો છે. દીવના છેલ્લાં 47 વર્ષના ઇતિહાસમાં 24.6 ડિગ્રી સાથે છઠ્ઠી સૌથી ગરમ રાત રહી હતી. દીવમાં 29.2 ડિગ્રીના સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ ગત 30 માર્ચ, 1977નો રહ્યો છે.
ગાંધીનગરનાં છેલ્લાં 49 વર્ષના ઇતિહાસમાં 26.8 ડિગ્રી સાથે બીજી સૌથી ગરમ રાત રહી હતી. ગાંધીનગરમાં 27.5 ડિગ્રીના સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ ગત 28 માર્ચ, 2017 નો રહ્યો છે. સુરેન્દ્રનગરનાં 67 વર્ષના ઇતિહાસમાં 25.6 ડિગ્રી સાથે છઠ્ઠી સૌથી ગરમ રાત રહી હતી. સુરેન્દ્રનગર 27.4 ડિગ્રીના સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ ગત 27 માર્ચ, 2015નો રહ્યો છે.

Tags: gujaratnight temprature
Previous Post

વિશ્વમાં રોજના 80 કરોડ લોકો ભૂખ્યા સૂઇ જાય છે : દરેક વ્યક્તિ 79 કિલો અનાજનો કરે છે બગાડ

Next Post

એપ્રિલ રહેશે કાળઝાળ : આગ ઓકતી ગરમીની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
એપ્રિલ રહેશે કાળઝાળ : આગ ઓકતી ગરમીની આગાહી

એપ્રિલ રહેશે કાળઝાળ : આગ ઓકતી ગરમીની આગાહી

ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ : કમલેશ અવસ્થીનું અવસાન

ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ : કમલેશ અવસ્થીનું અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.