Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

NIA ને મોટી સફળતા : પોતાની ઓળખ છુપાવીને કોલકાતામાં છુપાયા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-04-12 13:15:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સી NIAને મોટી સફળતા મળી છે. NIAના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બ્લાસ્ટ કેસના બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. મોડી સાંજ સુધીમાં તપાસ એજન્સી આ અંગે ખુલાસો કરી શકે છે. NIA એ આ બંને આરોપીઓ પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
NIA એ આ કેસમાં ભાગેડુ અદબુલ માથિન તાહા અને મુસાવીર હુસૈન શાઝેબની કોલકાતા નજીકથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ NIA એ ગુપ્ત માહિતીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. મુસાવીર હુસૈન શાઝેબ એ વ્યક્તિ છે જેણે કાફેમાં IED લગાવ્યો હતો. અબ્દુલ માથિન તાહા પ્લાનિંગ, બ્લાસ્ટને અંજામ આપવા અને પછી કાયદાની ચુંગાલમાંથી છટકી જવા પાછળનો માસ્ટરમાઇન્ડ છે.
તપાસ એજન્સીનું કહેવું છે કે આરોપીઓ પોતાની ઓળખ બદલીને છુપાયા હતા. એક નિવેદનમાં, NIA એ કહ્યું કે તેઓ કેરળ, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળની પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સહયોગ અને સંકલિત પ્રયાસોથી પકડાયા હતા. તપાસ એજન્સીએ 29 માર્ચે આરોપીઓના ફોટોગ્રાફ્સ અને વિગતો શેર કરી હતી. તેમજ બંનેના માથા પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

Tags: 2 arrestNIArameshvar cafe blast
Previous Post

ભાવનગરમાં સદ્દગુરૂ આશ્રમ ખાતે ૫૧ કુંડીય મારૂતિ હોમાત્મક યજ્ઞનું આયોજન

Next Post

દેશમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના

dharmendravaghela

dharmendravaghela

Related News

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો

September 14, 2026
Next Post
દેશમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના

દેશમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના

370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી : મોદી

370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.