Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધની સ્થિતિ, ઈરાન સમર્થિત હુતીઓએ સાઉદી પર કર્યો હુમલો

dharmendravaghela by dharmendravaghela
2026-09-14 11:37:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યમનમાં ઈરાન સમર્થિત હુતીઓએ પડોશી દેશ સાઉદી અરેબિયા પર નવા હુમલાઓ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે સાઉદી અરેબિયા સમર્થિત યમન સરકારે રેડ સીના કિનારે બળવાખોરોની ગતિવિધિઓને ઈરાન યુદ્ધનો એક નવો મોરચો ગણાવ્યો હતો.
તાજેતરના દિવસોમાં હુતીઓએ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પર એક મુખ્ય બંદર શહેર અને એક ટાપુ પર કબજો કર્યો છે, જે હોર્મુઝ સ્ટ્રેટનો મહત્વપૂર્ણ શિપિંગ વિકલ્પ છે. આના કારણે બજાર અને યમનના નાગરિકોની ચિંતા વધી છે. લોકોને ભય છે કે વિનાશક ગૃહયુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. હુતીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો અને ડ્રોનથી વધુ હુમલાઓ કર્યાનો દાવો કર્યો છે. સાઉદી અરેબિયા યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારનું સમર્થન કરે છે જે બળવાખોરો સામે લડી રહી છે.
હુથી લશ્કરી પ્રવક્તા, બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેઓએ સાઉદી અરેબિયાના નજરાન ક્ષેત્રમાં શરુરાહ પ્રાંતમાં એક લશ્કરી છાવણીને નિશાન બનાવી હતી. તેમણે પુરાવા આપ્યા નહોતા. આ હુમલો ક્યારે કરાયો તેની જાણ પણ કરાઈ નહોતી. સાઉદી નાગરિક સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે રાત્રે રેડ સી પાસે યમનની સરહદ નજીક અલ-તવ્વલ ગવર્નરેટમાં એક હુમલો કરાયો હતો. જેનાથી બે લોકો ઘાયલ થયા હતા અને એક મસ્જિદ અને અન્ય ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.નિવેદનમાં હુતીઓને જવાબદાર ગણવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે શરુરાહ પ્રાંતમાં સાયરન વાગ્યા હતા પરંતુ જાનહાનિ કે નુકસાનની જાણ કરવામાં આવી ન હતી. રવિવારે હુથીઓને લક્ષ્ય બનાવતા કોઈ પણ નવા હુમલા અંગે સાઉદી અરેબિયાએ નિવેદન આપ્યું નથી. હુથીઓએ તાજેતરમાં જાહેર કરાયેલા નાકાબંધીના ભાગ રૂપે સાઉદીના તેલ માળખા અને શિપિંગ પર હુમલાઓ કરી રહ્યા છે.

Tags: houthi attackSaudi Arabia
Previous Post

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં 243 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું,

September 14, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના
આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સ્વદેશ રવાના

September 14, 2026
ચીન ‘બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન’ની રચના કરશે: શી જિનપિંગ
આંતરરાષ્ટ્રીય

ચીન ‘બ્રિક્સ એન્જિનિયર ટ્રેઈનિંગ ગઠબંધન’ની રચના કરશે: શી જિનપિંગ

September 14, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.