Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉલમાંથી ચૂલમાં : ચોર નદીમાં કૂદતા કાદવમાં ફસાયો

પોકેટમારી કરતો ચોર લોકોના મારીથી બચવા નદીમાં કૂદી ગયો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-04-18 11:46:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં એક ચોર ઉલમાંથી ચૂલમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના રાંદેર વિયર કમ કોઝવે વિસ્તારમાં પોકેટમારી કરતો ચોર લોકોના મારીથી બચવા નદીમાં કૂદી ગયો હતો. ત્યારબાદ નદીના કાદવમાં ફસાઈ ગયો હતો. નદીના બેટ ઉપર જઈને ફસાઈ જતાં બહાર કાઢવા માટે ફાયર વિભાગને બોલાવવી પડી. લોકોના મારથી બચવા ચોર પહેરેલો શર્ટ અને ચોરી કરેલું પોકેટ બંન્ને ફેંકી દઈને સીધો વિયર કમ કોઝવેમાં કૂદી પડ્યો હતો. બાદમાં તરીને તે નદીમાં બનેલા એક બેટ ઉપર પહોંચીને અટકી ગયો હતો.
ચોરીની ઘટના સર્જાતા રાંદેર ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો. તેથી ફાયરના જવાનોએ નદી પાસે પહોંચીને ચોરને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ ચોરને પોલીસે ડિટેઇન કરી લીધો હતો. ચોર ફસાઈ જતાં સ્થાનિકોએ ફાયર કંટ્રોલ અને પોલીસ બન્નેને તેની જાણ કરી હતી. ફાયર સબ ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, બેટ ઉપર ફસાયેલો આ વ્યક્તિ ખૂબ ડરી ગયો હતો અને ડરના માર્યે કશું પણ બોલી શકતો ન હતો, ત્યારબાદ આ યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

Tags: poketmar arrestsurat
Previous Post

વડોદરામાં કિશોરીની છેડતી કરનારા વિધર્મી યુવકને બે વર્ષની સજા

Next Post

5 લાખની ચોરી કરવા 20 હજારની સોપારી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
5 લાખની ચોરી કરવા 20 હજારની સોપારી

5 લાખની ચોરી કરવા 20 હજારની સોપારી

ગલ્ફ દેશો જળબંબાકાર, 82 એ જીવ ગુમાવ્યા

ગલ્ફ દેશો જળબંબાકાર, 82 એ જીવ ગુમાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.