Sunday, June 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ : 6 કલાકમાં 80 ઝટકા

ચીન-જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ધરતી ધ્રુજી

dharmendravaghela by dharmendravaghela
2024-04-23 11:37:20
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તાઇવાનમાં ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તાઇવાનમાં સોમવાર સાંજે 5 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન 80થી વધુ વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા જેમાં સૌથી વધુ તીવ્રતા 6.3 અને 6 નોંધવામાં આવી છે. ભારતીય સમય અનુસાર, આ બન્ને ઝટકા રાત્રે 12 વાગ્યાની આસપાસ કેટલીક મિનિટના સમયમાં આવ્યા હતા. તાઇવાનમાં ત્યારે રાતના 2.26 અને 2.32 વાગ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર પૂર્વ કાઉન્ટી હુલિએનમાં 5.5 કિલોમીટર નીચે હતું. ભૂકંપને કારણ હુલિએનમાં બે બિલ્ડિંગને નુકસાન થયું છે જેમાં એક બિલ્ડિંગ પડી ગઇ હતી તો બીજી રોડ તરફ આડી થઇ ગઇ હતી. જાપાન, ચીન અને ફિલિપાઇન્સમાં પણ સામાન્ય ઝટકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી.
આ પહેલા તાઇવાનમાં 3 એપ્રિલે 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 14 લોકોના મોત થયા હતા, તે સમયે પણ ભૂકંપ હુલિએન શહેરમાં જ આવ્યો હતો, જેનું કેન્દ્ર ધરતીથી 34 કિલોમીટર નીચે હતું. તાઇવાન બે ટેકનોટિક પ્લેટોના જંક્શન પર વસેલો દેશ છે, જે ભૂકંપના હિસાબથી સેન્સેટિવ માનવામાં આવી છે. 2016માં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપથી 100થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પહેલા 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

Tags: taiwan earthquake
Previous Post

તિહાડ જેલમાં અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ પહોંચ્યું હતું 320 પર

Next Post

કોંગ્રસે પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે
આંતરરાષ્ટ્રીય

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

June 27, 2026
રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

June 27, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
Next Post
કોંગ્રસે પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ

કોંગ્રસે પીએમ મોદી સામે ચૂંટણી પંચમાં નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ

બળવાખોર નેતા ઈશ્વરપ્પા ભાજપમાંથી સસ્પેન્ડ

બળવાખોર નેતા ઈશ્વરપ્પા ભાજપમાંથી સસ્પેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.