Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાંચ દિવસ 42 ડિગ્રી સુધી અંગ દઝાડતી ગરમી પડશે

દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2024-04-26 11:56:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં, એટલે કે, કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાયા હતા. આ સાથે જ 15થી 20 નોટ્સ પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાયા હતા. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પર દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન આવતા મોટા ભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે એવી શક્યતા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે. હાલમાં ભારતના ઉત્તરી વિભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર એની અસરો જોવા મળશે નહીં. ત્યાર બાદ પાંચથી સાત દિવસ પછી ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તરી વિભાગને અપ્રોચ કરશે. એને કારણે ગુજરાત પર એની અસર થશે કે નહીં એ હાલમાં સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે એવી આગાહી કરવામાં આવી હતી.

Tags: heatwaveindia
Previous Post

સુપ્રીમ કોર્ટે પોતાનો વોટ્સએપ નંબર સત્તાવાર જાહેર કર્યો

Next Post

હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે તત્કાલીન વડોદરા મ્યુનિ.કમિ. સામે ડિસિપ્લિનરી પગલાં લેવા આદેશ

મોદી-રાહુલની સ્પીચ પર ચૂંટણીપંચની નોટિસ

મોદી-રાહુલની સ્પીચ પર ચૂંટણીપંચની નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.