Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ : એક જ દિવસમાં સંબોધશે 4 સભા

આજે વલ્લભવિદ્યાનગર, 12 વાગ્યે સુરેન્દ્રનગર, બપોરે 2.15 જૂનાગઢ, . સાંજે 4.15 વાગ્યે જામનગરમાં જનસભા

dharmendravaghela by dharmendravaghela
2024-05-02 11:45:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, PM મોદી આજે 4 જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસભા સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત પ્રવાસના પહેલા દિવસે PM મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.
આજે વડાપ્રધાન મોદી સવારે વલ્લભવિદ્યાનગરમાં PM મોદી જાહેરસભા સંબોધશે. આ પછી PM મોદી બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધશે. બપોરે 2.15 વાગ્યે જૂનાગઢમાં જાહેરસભાને સંબોધશે. સાંજે 4.15 વાગ્યે જામનગરમાં PM મોદી જનસભા કરશે.
આણંદથી મિતેશ પટેલ ભાજપના ઉમેદવાર છે, તેમને આણંદ બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ભાજપના ઉમેદવાર છે, તેઓ સુરેન્દ્રનગરથી પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે, જેમને જૂનાગઢ બેઠક પર રિપીટ કરાયા છે. આ સિવાય જામનગરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તેમને ભાજપે રિપીટ કર્યા છે.

Tags: 2nd day of gujarat visitbjpmodi
Previous Post

સુરતમાં તાંત્રિક વિધીને બહાને પરિણીતા સાથે અનેકવાર દુષ્કર્મ

Next Post

કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે- મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

April 23, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

April 23, 2026
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂર યથાવત…જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

April 23, 2026
Next Post
કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે- મોદી

કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે- મોદી

દિલ્હી-NCRની 10 શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી : ઈમેલ મળ્યો

સ્કૂલમાં બોમ્બની ધમકી કેસમાં શા માટે બદમાશોએ રશિયન મેઇલ સેવાનો ઉપયોગ કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.