Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં તાંત્રિક વિધીને બહાને પરિણીતા સાથે અનેકવાર દુષ્કર્મ

ઉત્રાણ પોલીસે તાંત્રિક રાહુલ પંડ્યાની ધરપકડ કરી

dharmendravaghela by dharmendravaghela
2024-05-02 11:44:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં વધુ એક તાંત્રિકના કરતૂતો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. જેમાં ઉત્રાણ વિસ્તારમાં આ નરાધમ તાંત્રિકે વિધીને બહાને પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા ઉત્રાણ પોલીસે આરોપી નરાધમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ઉત્રાણ વિસ્તારમાં આ તાંત્રિકે પરિણીતાને નિદીના બહાને ફોસલાવી હતી. બાદમાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આ બદમાશ તાંત્રિકે પરિણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.આરોપી તાંત્રિકે પરિણીતાને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેને સમાજમાં બદનામ કરી દેશે એમ કહ્યું હતું. ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણે પરિણીતા સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે ઉત્રાણ પોલીસે તાંત્રિક રાહુલ પંડ્યાની ધરપકડ કરી હતી. આરોપી તાંત્રિકે આ પ્રકારે અન્ય મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી કે કેમ તેની પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Tags: surattantrik arrest for rapeutran
Previous Post

સુલતાનપુર કોર્ટમાં આજે રાહુલ ગાંધી વિરુદ્ધ સુનાવણી

Next Post

મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ : એક જ દિવસમાં સંબોધશે 4 સભા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ : એક જ દિવસમાં સંબોધશે 4 સભા

મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ : એક જ દિવસમાં સંબોધશે 4 સભા

કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે- મોદી

કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે- મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.