Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે- મોદી

ગુજરાતની જનતાએ એકવાર કોંગ્રેસને હટાવી પછી બીજીવાર તેને અહીં પગ નથી મુકવા દીધો : ડીસામાં જંગી જાહેરસભાને સંબોધી

dharmendravaghela by dharmendravaghela
2024-05-02 11:47:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી 2024ના કાર્યક્રમની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. વડાપ્રધાને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના બે પ્રદેશોમાં લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં જંગી જાહેરસભાને સંબોધી હતી. ડિસામાં જંગી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. તેમણે કહ્યું કે સરકાર બનાવવા માટે 272 બેઠકો જોઈતી હોય છે. પરંતુ ભાજપ સિવાય એકપણ પક્ષ એવો નથી જે 272 ઉમેદવાર પણ ઉભો રાખતો હોય. તેમણે કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર થયો ત્યારે જ મેં કહ્યું હતું કે આમાં મુસ્લિમ લીગની છબી છે.
વડાપ્રધાને કહ્યું કોંગ્રેસ પોતે તો બરબાદ થઈ છે જ હવે દેશને બરબાદ કરવા નીકળી છે. વડાપ્રધાને કહ્યું કે હું ગુજરાતની જનતાને સલામ કરું છું કે તેમણે પોતાની સુઝબુઝથી ક્યારેય અહીં અસ્થિર સરકાર નથી આવવા દીધી. ક્યારેય ગુજરાતની જનતાએ ટુંકાગાળાનો લાભ લેવાનો મોહ નથી રાખ્યો. ગુજરાતની જનતાએ એકવાર કોંગ્રેસને હટાવી પછી બીજીવાર તેને અહીં પગ નથી મુકવા દીધો. તેમણે ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ‘મહોબ્બતની દુકાન હવે ફેક વીડિયોની ફેક્ટરી બની.

Tags: gujaratmodi speech. disa
Previous Post

મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ : એક જ દિવસમાં સંબોધશે 4 સભા

Next Post

સ્કૂલમાં બોમ્બની ધમકી કેસમાં શા માટે બદમાશોએ રશિયન મેઇલ સેવાનો ઉપયોગ કર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દિલ્હી-NCRની 10 શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી : ઈમેલ મળ્યો

સ્કૂલમાં બોમ્બની ધમકી કેસમાં શા માટે બદમાશોએ રશિયન મેઇલ સેવાનો ઉપયોગ કર્યો

મૂસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા!

મૂસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.